Best Philosophy stories in gujarati read and download free PDF

જીવનના નવરંગ સમાન નવરાત્રીની નવ દેવીઓની મહત્વતા
by Shikha Patel
 • 114

નવરાત્રી. નવ દિવસની નવલી રાત્રી. હિન્દુ ધર્મમાં નવરાત્રી એક મહત્વપૂર્ણ પવિત્ર તહેવાર માનવામાં આવે છે. નવરાત્રીના દીવસે દેવી દુર્ગા અને તેના વિવિધ સ્વરૂપની ઉપાસના કરાય છે. આ નવ દેવી ...

અંગત ડાયરી - મેનુ
by Kamlesh K Joshi
 • 192

અંગત ડાયરી ============શીર્ષક : મેનુ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ :૨૦ સપ્ટેમ્બર ૨૦૨૦, રવિવાર તો આજ સાંજનું મેનુ શું રાખીશું? આ પ્રશ્નનો જવાબ તમે ધારો છો એટલો ...

અંગત ડાયરી - શિક્ષક કભી સાધારણ નહીં હોતા
by Kamlesh K Joshi
 • 214

અંગત ડાયરી ============શીર્ષક : શિક્ષક કભી સાધારણ નહીં હોતા.. લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ :૧૩, સપ્ટેમ્બર ૨૦૨૦, રવિવાર શિક્ષક કભી સાધારણ નહિ હોતા..તમે શું માનો છો?હોતા હૈ? ...

સત્યનું સુખ
by Manoj Navadiya
 • (21)
 • 614

"સત્યનું સુખ""સત્યથી કોઈનું અહિત ના થાય"અત્યારનો સમય એટલે કળીયુગ. મનુષ્ય ઉપર કાળ ફરે. ખોટાં અને દુષ્ટ લોકોનો સમય. અત્યારે સાચા મનુષ્યની વાતોને કોઈ માનતું નથી અને જૂઠાં લોકોની મનમોહક ...

અંગત ડાયરી - વૅ ઓફ લાઇફ
by Kamlesh K Joshi
 • 212

અંગત ડાયરી ============શીર્ષક : વૅ ઓફ લાઇફ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૦૬, સપ્ટેમ્બર ૨૦૨૦, રવિવાર તમને ખબર છે? ૧૯૬૧ની ૫ મી સપ્ટેમ્બરને દિવસે કે એ ...

મિત્ર
by Samir Gandhi
 • 262

કોઈપણ જાતના વચન આપ્યા વગર દરેક વચન નીભાવે તેનું નામ મિત્ર.આપણા જન્મની સાથે જ આપણા મોટાભાગના સંબંધો નક્કી થઈ જતાં હોય છે અને બીજા કેટલાક સંબંધો લગ્ન સંસ્કાર પછી ...

અંગત ડાયરી - ક્રિકેટ
by Kamlesh K Joshi
 • 236

અંગત ડાયરી ============શીર્ષક : ક્રિકેટ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૩૦, ઓગષ્ટ ૨૦૨૦, રવિવાર નાનપણમાં ક્રિકેટ રમવા મેદાનમાં જતા ત્યારે એક પ્રશ્ન બહુ પજવતો: રન બનાવવા ...

મારી ડાયરી
by Bhavna Bhatt
 • 342

*મારી ડાયરી* સંગ્રહ.. ૨૫-૪-૨૦૨૦૧) *મારી જિંદગી* મારી ડાયરીમારી જિંદગીની સૌથીમોટી ભૂલ એ છે કેમે એવા વ્યક્તિને મહત્વ આપ્યું છે જેને ના તો મારીલાગણી સમજમાં આવી કે ના તો મિત્રતા કે પ્યારઅને ના ...

અંગત ડાયરી - વેશભૂષા
by Kamlesh K Joshi
 • 270

અંગત ડાયરી ============શીર્ષક : વેશભૂષા લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ: ૨૩, ઓગસ્ટ ૨૦૨૦, રવિવાર તમને કોઈ પૂછે કે ‘વોટ ઇસ યોર હોબી?’ તો તમે શું કહેશો? આપણે ...

મારી લેખ માળા
by Bhavna Bhatt
 • 290

*મારી લેખ માળા* ૨૦-૪-૨૦૨૦૧) *આંધળો નામ નો મોહ*   *લેખ*. આ ટેકનોલોજી અને ઝડપી યુગમાં પણ હજુ નામનો મોહ હોય છે. જ્યાં જીવનનો કોઈ ભરોસો નથી. સમજવાની જરૂર છે કે આ ...

આત્મહત્યા
by Dr.Divya
 • 352

Hello everyone આજે પેહલી વાર એક વાત લખવા ની શરૂઆત કરૂ છું..આ પહેલી કોશિશ છે ..તો તમારા બધા ના સૂચનો પણ આવકાર્ય છે...હા એક ખાસ વાત મને ખાલી વાતો ...

ચાલો તમને ભગવાન બતાવું ભાગ- 7
by પ્રદીપકુમાર રાઓલ
 • 246

ભાગ - 7  ચાલો તમને ભગવાન બતાવું : ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું?  કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ? દોસ્તો, હેપી જન્માષ્ટમી!        મનુષ્ય જાતિની સિદ્ધિઓ ...

ચાલો તમને ભગવાન બતાવું ભાગ 6
by પ્રદીપકુમાર રાઓલ
 • 352

ભાગ - 6  ચાલો તમને ભગવાન બતાવું : ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું?  કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ?        હું જ્યારે મારા વતન જાઉં ...

કરુક્ષેત્રના મેદાનમાં
by Jadeja Pradipsinh
 • 274

કુરુક્ષેત્ર નું રણમેદાન મહાવીનાશક યોદ્ધાઓનું ભરચક ભરાયેલ છે...ત્યારે અર્જુન કહે છે હે કેશવ તમે મારો રથ બન્ને સેનાની મધ્યમાં લઈ જાવ હું મારા શત્રુનું નિરીક્ષણ કરી લવ....ત્યારે અર્જુન સામે પક્ષ ...

ચેતના - ભવ્ય ભૂતકાળ અને ધૂંધળું ભવિષ્ય
by Jignesh patodiya
 • 318

કેટલાક એવા ગૂઢ પ્રશ્નો છે કે જેના ઉત્તર લગભગ ક્યારેય નહીં મળે, પરંતુ જવાબ ના પ્રયત્નો ચાલુ રહેશે. આવો જ એક પ્રશ્ન છે , “ચેતના શું છે?” અજીબ વાત ...

ચાલો તમને ભગવાન બતાવું ભાગ - 5
by પ્રદીપકુમાર રાઓલ
 • 322

ભાગ - 5 :  ચાલો તમને ભગવાન બતાવું : ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું?  કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ?              ...

કૃષ્ણ એટલે પ્રેમ, પ્રજ્ઞા અને પરાક્રમની પરાકાષ્ઠા - દિવ્યેશ ત્રિવેદી
by Smita Trivedi
 • 334

આકાશમાં ઊગેલા પૂર્ણિમાના ચંદ્રને ઉત્તર ધ્રુવ જઈને જુઓ કે, દક્ષિણ ધ્રુવ જઈને જુઓ, ચંદ્ર તો એક જ છે. પરંતુ એ જ ચંદ્રના અનેક પ્રતિબિંબો ઠેર ઠેર જોવા મળે છે. ...

અંગત ડાયરી - કેમિકલ લોચો
by Kamlesh K Joshi
 • 484

અંગત ડાયરી ============શીર્ષક : કેમિકલ લોચો લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ :૧૬, ઓગષ્ટ ૨૦૨૦, રવિવાર જન્માષ્ટમીના દિવસે હું શ્રી કૃષ્ણની છબી સામે તાકતો બેઠો હતો અને ભીતરે ...

મનનો માલિક
by Hardik Kapadiya
 • (14)
 • 2.2k

                              મનનો માલિક, ઘણા તો પહેલેથી જ માલિક હશે. ઘણા માલિક બનવાનો પ્રયત્ન કરી રહ્યા ...

ચાલો તમને ભગવાન બતાવું - 4
by પ્રદીપકુમાર રાઓલ
 • 390

ભાગ - 4   ચાલો તમને ભગવાન બતાવું : ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું?  કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ?           ધર્મ દ્વારા જે કાર્યો કરવાના ...

જીવનશિક્ષણ વિષયક કેળવણી - 6 - બીજાના દોષનો ટોપલો પોતે ઓઢી લઈએ તો શું થાય?
by Dr. Atul Unagar
 • 286

બીજાના દોષનો ટોપલો પોતે ઓઢી લઈએ તો શું થાય?ડૉ. અતુલ ઉનાગર          એક શાળાની આ ઘટના છે. આ શાળામાં એક નવા ગણિતના શિક્ષક આવેલા. નોકરી અને ...

જીવનશિક્ષણ વિષયક કેળવણી - 5 - બાપ તેવા બેટા કંઈ એમજ નથી કહેવાયું
by Dr. Atul Unagar
 • 246

બાપ તેવા બેટા કંઈ એમજ નથી કહેવાયુંડૉ. અતુલ ઉનાગર          શહેરની ખ્યાતનામ શાળાની આ વાત છે. કોઈ એક દિવસ સામાન્ય જણાતો પણ અતિ ગંભીર પ્રસંગ બન્યો. ...

અંગત ડાયરી - જમૂરો
by Kamlesh K Joshi
 • 452

અંગત ડાયરી ============શીર્ષક : જમૂરો લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૦૯, ઓગષ્ટ ૨૦૨૦, રવિવાર કોઈ તમને પૂછે કે ‘કુદરત એટલે શું?’ તો તમે શું જવાબ આપો? ...

ચાલો તમને ભગવાન બતાવું- ભાગ 3
by પ્રદીપકુમાર રાઓલ
 • 328

ભાગ - 3     ચાલો તમને ભગવાન બતાવું : ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું?  કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ?          કોઈ હરણ ...

જીવનશિક્ષણ વિષયક કેળવણી - 3 - વિદ્યાર્થીજીવન : એક પ્રયોગશાળા
by Dr. Atul Unagar
 • 346

વિદ્યાર્થીજીવન : એક પ્રયોગશાળાડૉ. અતુલ ઉનાગર          વિદ્યાર્થીજીવન સ્વ-વિકાસના હેતુથી અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હોય છે. તે પોતાની જાતને સર્વાંગીણ રીતે વિકસાવવા માટે એક સાધક બનીને ...

અંગત ડાયરી - જીવનનૈયા
by Kamlesh K Joshi
 • 426

અંગત ડાયરી ============શીર્ષક : જીવનનૈયા લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ :૦૨, ઓગષ્ટ ૨૦૨૦, રવિવાર બાળપણ અને વૃદ્ધાવસ્થા એ બંને જીવન સાગરમાં કિનારાઓની નજીક હોય છે. બાળપણ હજુ ...

જીવનશિક્ષણ વિષયક કેળવણી - 2 - સંતાનોના સર્વાંગીણ વિકાસને ચાહતાં અભિભાવકો ઘરને આવી રીતે બનાવી શકે છે
by Dr. Atul Unagar
 • 346

સંતાનોના સર્વાંગીણ વિકાસને ચાહતાં અભિભાવકો ઘરને આવી રીતે બનાવી શકે છે વિદ્યાલય. સતત શીખવું અને વિકસવું એ માણસ માત્રને મળેલી એક અણમોલ ભેટ છે. વ્યક્તિ પોતે શિક્ષિત બને તે ...

ચાલો તમને ભગવાન સાથે મુલાકાત કરાવું - ભાગ - ૨
by પ્રદીપકુમાર રાઓલ
 • 358

ભાગ - 2 , ચાલો તમને ભગવાન સાથે મુલાકાત કરાવું:ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું?  કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ?        શું ભગવાનને ...

જીવનશિક્ષણ વિષયક કેળવણી - 1 - જે મળ્યું છે તેમાં સંતોષી બની રહેવામાં શું ગુમાવ્યું, તેની કલ્પના કરી
by Dr. Atul Unagar
 • 526

જે મળ્યું છે તેમાં સંતોષી બની રહેવામાં શું ગુમાવ્યું, તેની કલ્પના કરી છે ખરી?ડૉ. અતુલ ઉનાગર          વર્તમાન યુગમાં નાસ્તિક તે નથી જેને ઈશ્વરમાં શ્રદ્ધા નથી. ...

અંગત ડાયરી - સમસ્યા, પ્રોબ્લેમ, પ્રશ્ન
by Kamlesh K Joshi
 • 406

અંગત ડાયરી ============શીર્ષક : સમસ્યા-પ્રોબ્લેમ-પ્રશ્ન લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ: ૨૬, જુલાઈ ૨૦૨૦, રવિવાર પ્રશ્ન કે સમસ્યા ઘણીવાર આપણે ધારીએ છીએ એટલા મોટા કે વિકરાળ નથી હોતા. ...