Gujarati Philosophy Books and stories free PDF

  જીંદગી ની સફરે
  by Jinil Patel
  • (7)
  • 88

  જીંદગી ની સફરે માં ખરેખર જિંદગીનો ધ્યેય શું હોય તે સમજવા જેવુ છે. જીવનમા બધી જ પરિસ્થિતિ મા મોજ જ કરવાની હોય..શું છે જીંદગી ? શું તમે જીંદગી જીવો ...

  Facts...
  by Maitri
  • (4)
  • 53

  હવે આપણી પાસે સંબંધો ઓછા થતા જાય છે એનું એક કારણ એ પણ છે કે ગેરસમજ.સંબંધોમા ગેરસમજ ઉભી થવી તે બહુ સહજ બાબત છે પણ એનો મતલબ એ તો ...

  “બિટ્ટુ મને મળે તો જ મારો પ્રેમ સાચો એવું નહીં”: મોન્ટુ
  by Siddharth Chhaya
  • (14)
  • 160

  જી હા! આમ તો આ આર્ટીકલ શ્રેણીનું નામ બોલિસોફી છે પરંતુ આજે આપણે એક ગુજરાતી ફિલ્મમાં રહેલા છૂપા સંદેશને ડિકોડ કરવાનો છે. આ ગુજરાતી ફિલ્મ છે, હજી ગયા શુક્રવારે ...

  અતિ સર્વત્ર વર્જયેત્
  by VIKAT SHETH
  • (5)
  • 66

  એક સંસ્કૃત કહેવત છે, 'अति सर्वत्र वर्जयेत्' અર્થ : અતિરેક નુકશાનકારક સાબિત થાય છે પછી એ કંઇ પણ કેમ ના હોય....? સારાંશ : દરેક વ્યક્તિ માટે એના સંજોગો-પરિસ્થિતિ પ્રમાણે ...

  જીવન અને જીવ નું સત્ય
  by Bhavika
  • (3)
  • 42

  આ વાત છે બે મિત્રોની જે બાળપણ માં એક સાથે ભણતા હતા.જેમા થી અેક નું નામ શ્યામલ હતું અને બીજા નું નામ રામુ હતું. રામુ ખૂબ જ સમજદાર, દયાળુ ...

  મિશન મંગલની ફિલોસોફી – સમસ્યાનો ઉકેલ આસપાસ જ છે!
  by Siddharth Chhaya
  • (28)
  • 199

  આજથી માતૃભારતી પર આપણે એક નવી સિરીઝ શરુ કરીએ છીએ ‘બોલિસોફી’. આ સિરીઝનો હેતુ બોલિવુડની ફિલ્મોમાં રહેલી ફિલોસોફી પર ધ્યાન આપવાનો છે. આપણે આપણી હિન્દી ફિલ્મોને માત્ર મનોરંજનના હેતુથી ...

  જૂનું ઘર ખાલી કરતાં
  by Ravindra Parekh
  • (6)
  • 89

  એક વાત0રવીન્દ્ર પારેખ060જૂનું ઘર ખાલી કરતાં0ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું:જૂનું ઝાડુ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી, સોય-દોરો!લીધું ...

  વિશ્વાસ કે અંધવિશ્વાસ ?
  by Nirav Patel SHYAM
  • (15)
  • 192

  શ્રાવણ માસ આવ્યો એટલે શિવજીની ભક્તિ આરાધના કરવાનો મહિનો આવી ગયો. આપણા હિન્દૂ ધર્મમાં શ્રાવણ માસ એટલે સૌથી પવિત્ર મહિનો. આ મહિના દરમિયાન લોકો દાન, ધર્મ, પૂજા, પાઠ કરાવશે. ...

  ઈમાનદારી નો ફુગ્ગો...
  by Alpesh sonvane
  • (9)
  • 78

  રાત્રે ૧૧ વાગ્યાનો સમય હતો, મિત્રનો ફોન આવ્યો એટલે હું નોકરી પરથી છૂટીને સીધો રેસ્કોર્ષ પહોંચ્યો, લગભગ રાત્રીના પોણા અગિયાર વાગ્યા હતા. મને એટલે યાદ છે કે ત્યારે મારી ...

  આજ કંઈક લખવું છે.
  by Chirag
  • (3)
  • 90

  બસ, આજ લખવું છે, બસ, આજ કંઈક લખવાનું મન થાય છે તો બસ, હૈયું ફાડી કંઈક લખવું છે, રડીરડીને કંઈક લખવું છે, આકાશમાં ઊડતી સમડીની માથે બેસી, તેની ડોક ...

  ટહુકો - 35
  by Gunvant Shah
  • (26)
  • 308

  સૂફી ચિંતક ઇદ્રિસ શાહે એમ વાત કરી છે. બે યુવાન પ્રેમીઓ લાંબા વિયોગ પછી ભેગાં મળ્યાં. યુવકે વિરહના ગાળામાં પ્રિયતમાને લખેલા પ્રેમપત્રો વાંચવા માંડ્યા. પ્રિયતમા પત્રોના વાચનથી કંટાળી ગઈ. ...

  ટહુકો - 34
  by Gunvant Shah
  • (12)
  • 120

  વસંત હવે આવી રહી છે. જે મનુષ્ય વસંતની પ્રતીક્ષા કરે તે સાધુ પણ નથી હોતો અને અસાધુ પણ નથી હોતો. એ તો કેવળ મનુષ્ય હોય છે. શું મનુષ્ય હોવું ...

  ટહુકો - 33
  by Gunvant Shah
  • (10)
  • 108

  ઈંગ્લેન્ડના જાણીતા ગણિતશાસ્ત્રી ચાર્લ્સ બેબેજ સાહિત્યના રસિયા હતા. એમને કવિ ટેનિસનનું કાવ્ય ધ વિઝન ઓફ સીન વાંચ્યું. કાવ્ય વાંચીને એમણે કવિ ટેનીસનને પત્ર લખ્યો: બીજી બધી રીતે સારી એવી તમારી ...

  ટહુકો - 32
  by Gunvant Shah
  • (11)
  • 96

  તમે જો એમ માનતા હો કે તમે જૂઠું બોલો છો એની તમને પણ ખબર નથી તો તમે ભીંત ભૂલો છો. તમે જો એમ માનતા હો કે તમે વાતે વાતે ...

  ટહુકો - 31
  by Gunvant Shah
  • (13)
  • 117

  એક હતો શિકારી. પોતાનું પેટ ભરવા માટે એ પક્ષીઓનો શિકાર કરતો. હિંસા કર્યા વિનાનો એક પણ દિવસ ન જાય એવું એનું જીવન હતું. પોતે રોજ હિંસા કરે છે એવી ...

  ટહુકો - 30
  by Gunvant Shah
  • (8)
  • 75

  મારા તાબામાં રહેલી સધળી નિખાલસતા નિચોવીને મારે કહેવું છે હે હિન્દુઓ ઊઠો, જાગો અને સંતોને બગાડવાનું બંધ કરો. અજ્ઞાની પ્રજા કદી ધાર્મિક નથી હોતી. ગમે તેવા લેભાગુ ...

  ટહુકો - 29
  by Gunvant Shah
  • (6)
  • 58

  ભગવાનને કયો માણસ વધારે વહાલો હોય છે ? જવાબ સાવ વિચિત્ર છે. ભગવાનને વહાલા માણસને લોકો ‘ઈડિયટ’ કહે છે. એ એક એવો માણસ છે, જે વિચિત્ર જણાય છે. એ ...

  પરસ્પર
  by Bhavika
  • (13)
  • 161

  આ એક સકારાત્મક ઊર્જા અને નકારાત્મક ઊર્જા ને દર્શાવતી એક નાની વાર્તા છે.જે આજના આધુનિક યુગમાં દોડ મુકેલ માનવી થોડું ઊભા રહીને વિચારવા માટે મજબૂર કરી દે છે.આ એક ...

  ટહુકો - 28
  by Gunvant Shah
  • (8)
  • 72

  વર્ષો પહેલા મુંબઈના વિક્ટોરિયા ટર્મિનસથી ઉપડતા સિકંદરાબાદ એક્સપ્રેસમાં હૈદરાબાદ જવાનું બનેલું. ટ્રેન જ્યારે લોનાવાલા સ્ટેશને ઊભી રહી ત્યારે પ્લેટફોર્મ પર ડબ્બો પરબ સામે ઊભો રહ્યો. પરબનું છાપરું રંગબેરંગી પુષ્પોથી ...

  ટહુકો - 27
  by Gunvant Shah
  • (8)
  • 71

  આપણાં દેશમાં જેટલાં ટીવી છે એટલાં ટૉઈલેટ નથી. જે ઘરમાં ટૉઈલેટની સગવડ ન હોય તે ઘરમાં પણ ક્યારેક ફ્રીજ હોય છે. દેશમાં કોકાકોલા જેવાં ઠંડા પીણાં જેટલાં પિવાય છે, ...

  ટહુકો - 26
  by Gunvant Shah
  • (7)
  • 73

  એક ધોબી વિચારે ચડી ગયો. કપડાં ધોવાય તેનો ખરો જશ કોને ફાળે જાય ? સાબુને, મહેનતને કે પાણીને? ઘણા મંથનને અંતે એ વિચારવંત ધોબીને સમજાયું કે : 1. પાણી ન ...

  પ્રકૃતિ : સૌંદર્યમાં છુપાયેલો પ્રલય
  by Jaydev Purohit
  • (9)
  • 152

  "લેટ મી ટૉક - જયદેવ પુરોહિત"~  ~  ~  ~    ~  ~  ~  ~?પ્રકૃતિ : સૌંદર્યમાં છુપાયેલો પ્રલય?પૃથ્વી પર સૌથી બળવાન પ્રકૃતિ છે. પંચતત્ત્વ સૌથી બળવાન છે. કુદરતી ખજાનો ...

  Factual Talks
  by Maitri
  • (6)
  • 62

  જો આપણે એવું ઈચ્છતા હોય કે આપણને બધા સમજે તો પહેલાં આપણે એમને સમજવા પડશે અને એમને બોલવા દેવું પડશે.આપણે તો કાયમ એવું જ ઇચ્છીએ છીએ કે આપણને જ ...

  ટહુકો - 25
  by Gunvant Shah
  • (9)
  • 77

  ટેક્નોલોજીની આંગળી ઝાલીને માણસે નથી ચાલવાનું. માણસની આંગળી ઝાલીને ટેક્નોલોજી ભલે ચાલતી. પૃથ્વી માણસની એકની એક લાડકી માતા (ગેઈઆ) છે. પૃથ્વીના કણકણને વહાલ કરે તે માણસ. પૃથ્વીના પ્રત્યેક જીવને ...

  ટહુકો - 24
  by Gunvant Shah
  • (5)
  • 43

  ચોમાસામાં કાદવિયા રસ્તા ગરોળીના પેટ જેવા સુંવાળા બની જાય છે. સુંવાળપ આમે ભારે લપસણી હોય છે. વિજ્ઞાનમાં ઘર્ષણના નિયમો શોધાયા તેમાં લપસણા કાદવનો ફાળો રહેલો છે. આપણા રાજકારણીઓ ઘર્ષણમાં ...

  ટહુકો - 23
  by Gunvant Shah
  • (10)
  • 69

  છ કરોડ ગુજરાતીઓ એક પ્રશ્ન પર વિચાર કરશે? પાળેલા કૂતરા સાથે માણસ અંગ્રેજીમાં વાત કરે તેનું કોઈ વાજબી કારણ ખરું? વાત માનીએ તેટલી નાની નથી. જો આપણા પર અંગ્રેજોને ...

  ટહુકો - 22
  by Gunvant Shah
  • (5)
  • 39

  માતૃભાષાના રક્ષણ માટે શહીદ થયેલા બહાદુર લોકોનું સ્મારક તમને ઢાંકા સિવાય બીજે જોવા નહીં મળે. પશ્ચિમ પાકિસ્તાનના શાસકો પૂર્વ પાકિસ્તાનના બંગાળી મુસ્લિમો પર ઉર્દૂ લાદવા માગતા હતા ત્યારે જે ...

  ટહુકો - 21
  by Gunvant Shah
  • (6)
  • 60

  આપણે સૌ પૃથ્વી નામના ગામના નાગરિકો છીએ. એ ગામનું અસલ નામ ‘જીવનગ્રામ’ છે. સમગ્ર બ્રહ્માંડમાં આવું બીજું કોઈ ગામ હોવાનું જાણ્યું નથી. ગામમાં રહેનાર સૌને દુઃખની ભેળસેળ વગરનું સુખ ...

  ટહુકો - 20
  by Gunvant Shah
  • (10)
  • 73

  એક નવી જ સંસ્કૃતિનો ઉદય થઈ રહ્યો છે. એનું નામ છે : ‘લેવડદેવડ્યા સંસ્કૃતિ’. માનવસંબંધો ભાખરી બાંધવાના લોટ જેવા છે, જેમાં લાગણીનું મૉણ ન હોય તો ન ચાલે. લેવડદેવડ ...

  ટહુકો - 19
  by Gunvant Shah
  • (5)
  • 49

  [1] કર્મનું વિરાટ નેટવર્ક [2] ખરી પડેલા પુષ્પની સુગંધ