ઝેરના રોપા

(8.8k)
  • 3k
  • 2
  • 1.2k

આપણાં અનુભવો ઝેરથી ભરેલાં હોય એટલે આપણે પણ એ ઝેરનાં કોગળાં જ કરવાના...? ઝેર પી ને અમ્રુતના ઓડકાર ના ખાઈ શકીએ ? આ જ વિચારધારા પર આ લેખ લખાયેલ છે. કદાચ મનના કોઇક ખૂણે આ વાતનો સંદર્ભ સ્પર્શી જાય એ જ હેતુ..