અધૂરી રહેલી લાગણીની પરિભાષા.!!!

(129)
  • 5.3k
  • 9
  • 1.3k

એક એવી સત્ય કહાની જેવી કહાની સામાન્ય રીતે બનતી જ હોય છે,કોઈકના દ્વારા લખાતી હોઈ છે અને વંચાતી પણ હોય છે,પણ મેં (લેખક) કોઈ દિવસ મહેસુસ નહિ કરી.જયારે હું આ સ્ટોરી લખી રહ્યો છું ત્યારે આ ફીલિંગ્સ હું ખુદ મહેસુસ કરી શકું છું.તે છોકરાએ પોતાનું અને તેની પ્રિયનું નામ રજુ ન કરવાના હેતુથી પાત્રોના નામ બદલવા કહ્યું છે.તેની માત્ર એક જ ખ્વાઈશ છે કે માતૃભારતી પર રજુ થનારી આ સ્ટોરી તે છોકરી વાંચે.જે ફીલિંગ્સ તે છોકરીને જતાવી શક્યો નથી તે વાત મને મારા શબ્દો દ્વારા રજુ કરવા વિનંતી કરી છે.મારાથી બનતો પ્રયાસ હું કરીશ,આ સ્ટોરી તે બંનેના નામ.