સ્માઇલવાળી છોકરીની શોધમાં ભાગ-3

(155)
  • 5.6k
  • 11
  • 1.8k

એ બિચારી સ્માઈલ મારા આર્ટિલક વાંચીને વિચારતી હશે, “કેવો સીધો છોકરો છે,મારી પાછળ આટલું ભટક્યો પણ હું કંઈ ના કરી શકી.”હવે કોઈક એને જઇ સમજાવો યાર,ત્યારે સમય હતો,ગાડી પ્લેટફોર્મ પર પડી હતી,ટીકીટ ભી કોઈકે લઈ આપી હતી,માત્ર ચડવાની જ રાહ હતી અને હવે આ સમય છે,ગાડી પ્લેટફોર્મ વટાવી ચુકી છે,તું જે આગળનું લોકલનું બોર્ડ વાંચી પાછળ શતાબ્દી આવશે તેમ વિચારી ઉભી હતી તે આ જ લોકલ ટ્રેનની પાછળ શતાબ્દીનું બોર્ડ વાંચી તને અફસોસ જ થશે બહેન.