Smilevadi chhokarini shodhma book and story is written by Mehul Mer in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Smilevadi chhokarini shodhma is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સ્માઇલવાળી છોકરીની શોધમાં.!!! - Novels
by Mehul Mer
in
Gujarati Short Stories
એક સ્માઈલ પાછળ કેટલો નિઃસ્વાર્થ પ્રેમ છુપાયેલો છે તે કદાચ મને હવે ખબર પડી ગયી છે.જે છોકરીની હું અહીં ચર્ચા કરું છું,હું તેને પ્રેમ પણ નહિ કરતો અને એવી કોઈ ફીલિંગ્સ પણ નહિ,હું તો તેના ચહેરા પર રહેલી સ્માઇલને શોધતો શોધતો આવા કાંડ કરી બેસ્યો છું, નહીંતર હું આવું કઇ કરેત જ નહીં.તો ચાલો શરુ કરીયે મારી સ્માઈલ(ક્રશ)ની વાત.
એક સ્માઈલ પાછળ કેટલો નિઃસ્વાર્થ પ્રેમ છુપાયેલો છે તે કદાચ મને હવે ખબર પડી ગયી છે.જે છોકરીની હું અહીં ચર્ચા કરું છું,હું તેને પ્રેમ પણ નહિ કરતો અને એવી કોઈ ફીલિંગ્સ પણ નહિ,હું તો તેના ચહેરા પર રહેલી સ્માઇલને ...Read Moreશોધતો આવા કાંડ કરી બેસ્યો છું, નહીંતર હું આવું કઇ કરેત જ નહીં.તો ચાલો શરુ કરીયે મારી સ્માઈલ(ક્રશ)ની વાત.
જ્યારથી એ સ્માઈલ જોઈ છે ત્યારથી મને બીજું કંઈ ગમતું જ નહિ, કંઈ જ નહિ. હવે આ સ્માઈલવાળી છોકરી પર બીજો ભાગ લખાઈ રહ્યો છે તો તમે સમજી જ ગયા હશો કે વાત કંઈ આગળ વધી હશે અને તમે ...Read Moreસાચું જ સમજ્યા છો.
મારે જે વાત કહેવાની હતી તે વાત તો હજી થઈ જ ન’હતી તો આમ અધવચ્ચે અટકી ના જવાય ને ,ચાલો જાણીએ આગળ શું થયું.
એ બિચારી સ્માઈલ મારા આર્ટિલક વાંચીને વિચારતી હશે, “કેવો સીધો છોકરો છે,મારી પાછળ આટલું ભટક્યો પણ હું કંઈ ના કરી શકી.”હવે કોઈક એને જઇ સમજાવો યાર,ત્યારે સમય હતો,ગાડી પ્લેટફોર્મ પર પડી હતી,ટીકીટ ભી કોઈકે લઈ આપી હતી,માત્ર ચડવાની જ ...Read Moreહતી અને હવે આ સમય છે,ગાડી પ્લેટફોર્મ વટાવી ચુકી છે,તું જે આગળનું લોકલનું બોર્ડ વાંચી પાછળ શતાબ્દી આવશે તેમ વિચારી ઉભી હતી તે આ જ લોકલ ટ્રેનની પાછળ શતાબ્દીનું બોર્ડ વાંચી તને અફસોસ જ થશે બહેન.