વીર અબ્દુલ હમીદ - પરમવીર ચક્ર વિજેતા

(15.6k)
  • 13.9k
  • 6
  • 3.6k

એકલા હાથે દુશ્મન દેશ ની સાત ટેંન્કો ને ધ્વસ્ત કરનારા ભારત માતા ના વીર પુત્ર અબ્દુલ હમીદ ને કલમ થકી શ્રદ્ધાંજલિ આપવાના નાનકડા પ્રયાસ રૂપે લખાયેલી આ રચના આપ સૌ ને પસંદ આવશે.