૨૨ સિંગલ - 5 (સિંગલ ઓન સોલો ટ્રેક )

(13.2k)
  • 5k
  • 5
  • 2.2k

સિંગલ હોવાથી પરેશાન ૨૨ વર્ષના હર્ષને ગાર્ડનમાં મળેલા એક અજાણ્યા છોકરા દ્વારા સિંગલ હોવાનો એક ફાયદો ખબર પડી અને એણે તરત જ એને અમલમાં મુક્યો. તો વાંચો આ ભાગમાં હર્ષને સિંગલ હોવાનો કયો ફાયદો જાણવા મળ્યો અને એણે શું કર્યું એ પણ........