×

આજકાલ ના ૨૨ વર્ષ ના યુવાનો ને કેવા પ્રોબ્લેમ હોય !!! કોઈનો હબી, કોઈનો બેબી, કોઈની ડાર્લિંગ- રીપ્લાય ના આપે, બ્રેક-અપ, પેચ-અપ થાય, એકતરફી લવ હોય, ક્રશ થાય, લવ ટ્રાયંગલ બને. પરંતુ આ સ્ટોરીનો હીરો હર્ષ ...Read More

આજકાલના છોકરા -છોકરીઓ ના બ્રેક-અપ થવાના કારણ શું હોઈ શકે હર્ષ ના બ્રેંક-અપ થવાનું કંઇક હટકે જ કારણ છે. તો વાંચો એ માટે ૨૨ સિંગલ નો આ બીજો ભાગ......

આ પેઢીમાં ૨૨ વર્ષ ના છોકરાઓનો વેલેન્ટાઇન ડે કેવો હોવો જોઈએ એકદમ રંગીન, પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફરવા જવું, એને ગીફ્ટ આપવી, બહાર જમવા જવું, લોંગ ડ્રાઈવ પર જવું. બરાબર ...Read More

સોશીયલ મીડિયા પર પ્રોએક્ટીવ (વધારે એક્ટીવ )રહેતો હર્ષ. જયારે એના પાપા ફેસબુક અને વોટ્સએપ પર એન્ટ્રી પાડે છે ત્યારે હર્ષનું શું થાય છે એના માટે વાંચો ૨૨ સિંગલ નો ભાગ 4.

સિંગલ હોવાથી પરેશાન ૨૨ વર્ષના હર્ષને ગાર્ડનમાં મળેલા એક અજાણ્યા છોકરા દ્વારા સિંગલ હોવાનો એક ફાયદો ખબર પડી અને એણે તરત જ એને અમલમાં મુક્યો. તો વાંચો આ ભાગમાં હર્ષને સિંગલ હોવાનો કયો ફાયદો જાણવા મળ્યો અને એણે શું ...Read More

સ્કુલના મિત્રોનું ગેટ-ટુ -ગેધર . હર્ષ નું ફરી પ્રિન્સી ને મળવું - અક્ષત અને અનુ વચ્ચે લડાઈ- બાબા અક્ષતનું પ્રખર જ્ઞાન. બધું બૌ જ છે આ ભામાં તો વાંચો ૨૨ સિંગલ નો આ ૬ ઠો ભાગ......

નવરાત્રી એટલે યુવાનો માટે પોતાનો જલવો દેખાવાનો સુવર્ણ અવસર. હર્ષ પણ કોઈક પોતાનો જલવો જોઈને ખુશ થાય, એના માટે ગરબા રમતા ના આવડતા હોવા છતાં ભાઈ રમવા જાય છે. તો વાંચો હર્ષ નો આ વર્ષનો અનુભવ નવરાત્રી નો અનુભવ ...Read More

૨૨ વર્ષ સુધી સિંગલ રહીને હર્ષ કંટાળી ગયો હતો. ત્યારે ન્યુઝપેપર માં એક જાહેરાત વાંચીને હર્ષને ફરી મિંગલ થવાની એક આશા જાગી અને પછી જે ધમાલ થઇ છે, એ માટે વાંચો ૨૨ સિંગલ નો ભાગ ૮.......

આ ભાગમાં હર્ષની મુલાકાત એની જાની દુશ્મન - હની સાથે થાય છે, હની બળજબરી થી હર્ષના ઘર માં ધામો નાખીને બેઠી હોય છે. હર્ષને કેવી રીતે હેરાન કરે છે એ ૨૨ સિંગલ ના ભાગ ...Read More

કોઈ દિવસ એકલો મુવી જોવા ગયો છે પિક્ચર જોતા પોપકોર્ન ખાધો છે કોલ્ડ-ડ્રીંક લીધું છે હોટેલ માં જમવા ગયો છે એકલો ડોમીનોઝના પિઝ્ઝા, મેકડોનાલ્ડ નો બર્ગર એકલો ખાવા ગયો છે જજે એકવાર. સામે ...Read More

અનુ, કૃપા અને મનાલી હર્ષના સિંગલ હોવાના ઘમંડ ને તોડવા એક છોકરી શોધી લાવે છે. આ છોકરી સામે હર્ષનો શું કલર થાય છે અને એ કેવા કારણોસર હર્ષને રીજેક્ટ કરે છે એ વાંચો સિંગલ ના ભાગ ૧૧ ...Read More

હર્ષ ઇઝ બેક વિથ ન્યુ રેસિપી ..... નવી રેસિપી ની ધાંધલ માં અનુ અને અક્ષત વચ્ચે શુ થાય છે અને કોલેજ મિત્ર રાહુલ નું શુ થાય છે અને માટે વાંચો 12 મો ભાગ.....

આટલા વર્ષો થી પોતે કેમ સિંગલ છે એ સવાલ નો જવાબ ભગવાન પાસે મેળળવા હર્ષ મંદિર જાય છે, અને ભગવાન એની સામે એક એવી શરત રાખે જે સાંભળીને જ હર્ષના મોતિયા મરી જાય છે, તો વાંચો હર્ષ એ ડીલ ...Read More

હર્ષનો જુનો ક્રશ અચાનક હર્ષના રૂમ પર આવે છે. છોકરી એકલી નહિ, એના ફેમિલી સાથે અને એ પણ હર્ષની મમ્મી ને લઈને. શું કારણ હશે શું થશે એ માટે વાંચો ૨૨ સિંગલ નો આ આ ભાગ......

હર્ષ નો પાંત્રીસમો બર્થડે....હર્ષ હજી સિંગલ... હર્ષ ને લગ્ન માટે એક નવી જ ઓફર આવે છે.....તો વાંચો શું છે ઓફર હર્ષ સ્વીકારશે કે નહિ અને જો સ્વીકારે તો શું પરિસ્થિતિ આવે એ માટે વાંચો ૨૨ ...Read More

હર્ષને એક સપનું આવે છે કે એ 35 વર્ષે પણ સિંગલ છે. બધા લગ્ન કરીને સંસાર માં વ્યસ્ત છે અને પોતાનું હજી કઈ ઠેકાણું જ નથી. આ સપના એ હર્ષના દિવસો ખરાબ કરી નાખ્યા. હજી આગળ શુ થાય છે ...Read More

ફરી એક બાબા નું ચક્કર. હર્ષની અક્ષત સાથે લડાઈ અને એક છોકરીની સાથે આંખની લડાઈ. આ વરસાદ ની સિઝનમાં હર્ષના કોરાધાકોર દિલ પર પણ પ્રેમના સોનેરી બિંદુઓ પડ્યા. હવે પ્રેમનું ફૂલ ખીલશે કે નહિ

૨૨ વર્ષ સુધી સિંગલ રહ્યા પછી અચાનક કોઈ છોકરી સામેથી સ્માઈલ આપે તો શું થાય પ્રેમ નો પહેલો અનુભવ કેવો હોય બસ હર્ષ સાથે આ ભાગ માં કંઇક એવું જ થાય છે. અજાણી છોકરી ...Read More

ત્યાં જ પાછળ થી અવાજ આવ્યો “અરે, ભૈયા.!!!!” પહેલી વાર તો હર્ષે કોઈક બીજા ને બુમ પાડતું હશે એમ વિચારીને પોતાની ઝડપમાં ચાલતો રહ્યો પણ સામેથી આવતા એક કાકા એં જયારે ‘પાછળ કોઈક બોલાવે છે’ એમ કીધું ત્યારે એ ...Read More

૨૨ સિંગલ ભાગ ૨૦   (અનુ ને અક્ષત અને કાજલ વળી વાત કરીને હર્ષે ફરી ‘નારદમુની’ નું કામ કર્યું હતું. હવે અક્ષત અનુ ને કઈ રીતે મનાવે છે અને એમાં હર્ષ શું લાફ્ટર લાવે છે એ વાંચો આ ભાગમાં....) ...Read More

૨૨ સિંગલ ભાગ ૨૧     અનુ અને અક્ષત ની રીલેશનશીપ ને પાંચ વર્ષ પુરા થયાની ખુશીમાં બંને એ એક દિવસ બહાર ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો. ‘બેગાની સાદી મેં અબ્દુલ્લા દિવાના’ એમ હર્ષ પણ આ પ્લાન માં ગોઠવાઈ ગયો. ...Read More

  ૨૨ સિંગલ ભાગ ૨૨     “જય ગણેશ,મમ્મા.....” “જય ગણેશ બેટા...”. “મારો ગણેશ ઉઠ્યો.” હર્ષની મમ્મી ફોન પર વાત કરતા બોલી. “હા, આ જ ટાઇમ છે. જો કે આ તો હજી વહેલું કહેવાય. હજી તો ખાલી ૯ જ ...Read More

૨૨ સિંગલ  ભાગ ૨૩    હર્ષ એ નક્કર પગલા ભરવાનું તો વિચાર્યું પણ શું? થોડા વિચારોના અંતે એક નિર્ણય પર આવ્યો અને એને અમલમાં મુક્યો. “ટ્રીન.....ટ્રીન....ટ્રીન...” “હલો...” “હલો, અક્ષત...હર્ષની મમ્મી બોલું છું. બેટા, જલ્દી ઘરે આવ. હર્ષે આત્મહત્યા કરવાનો ...Read More

૨૨ સિંગલ   ભાગ ૨૪    હર્ષ : “હાય, અનુ બોલ.” અનુ : “ક્યાં છે? આટલો અવાજ શેનો?” હર્ષ : “અરે, તું પૂછ જ નહી. બધા ની એકસાથે એક્સપાયરી ડેટ આવી ગઈ છે.” અનુ : “મતલબ?” હર્ષ : “લગ્ન. આજે ...Read More

૨૨ સિંગલ ભાગ – ૨૫ ૨૨ સિંગલ એ એપીસોડીક હાસ્યકથા છે. જે ૨૨ વર્ષના હર્ષ નામના એક છોકરાને કેન્દ્રસ્થાને લઈને લખાયેલી છે. હર્ષ એન્જીનીયરીંગ કરીને ઘર થી દુર બીજા શહેરમાં એકલો રહીને જોબ કરે છે. એનું અલમસ્ત શરીર અને ...Read More

૨૨ સિંગલ ભાગ – ૨૬ (૨૨ સિંગલ એક એપીસોડીક હાસ્યરચના છે. જેનો મુખ્ય પાત્ર ‘હર્ષ’ ૨૨ વર્ષની ઉમરે હજી સિંગલ છે. હર્ષના મિંગલ થવાના બધા જ પ્રયત્નો ઉંધા માથે પટકાયા છે. અમુક તો એને દિલ પર પણ વાગ્યા છે. ...Read More

૨૨ સિંગલ ભાગ ૨૭   મિત્રો, હું અક્ષત. હર્ષની સિંગલ સ્ટોરી તો તમે સાંભળી. પણ હવે આ સ્ટોરી થોડીક ફોરવર્ડ થઇ ગઈ છે. હવેની વાત ચાર વર્ષ પછીની છે. હર્ષ ૨૭ વર્ષનો થઇ ગયો છે. પણ પણ, હવે એ ...Read More

૨૨ સિંગલ  ભાગ – ૨૮   સ્ટોરી 4 વર્ષ ફોરવર્ડ થઇ ગઈ હોય હર્ષે જોબ બદલી છે અને પોતાના જ શહેરમાં એક કંપની માં જોબ કરે છે. હર્ષ ૨૭ વર્ષનો થઇ ગયો છે. પણ પણ હવે એ સિંગલ નથી. ...Read More