કવિના કામણો

(12)
  • 2.4k
  • 4
  • 717

બધાને કાવ્ય દ્વારા આલેખતા કવિઓને આજે શબ્દો માં આલેખવાનો પ્રયત્ન કર્યો છે. કવિ કોણ હોય?.. આ પ્રશ્નનો ઉત્તર આ લેખ દ્વારા આપવાનો પ્રયત્ન કર્યો છે.હું નથી જાણતો કે એમાં હું કેટલો સફળ રહ્યો છું પરંતુ આપનો પ્રતિભાવ મને ચોકસ આ દુવિધા માંથી નિશ્ચિંત કરશે એનો મને વિશ્વાસ છે...