સમય- છુપાયેલી એક તક

(70)
  • 10.5k
  • 7
  • 3k

આ સંસારમાં બધુ સમય ઉપર જ નિર્ભર કરે છે.સમય ની પહેલા પણ કોઈ કશું નથી મેળવી શકતા અને સમય ચાલ્યો જાય પછી પણ કોઈ કશું નથી મેળવી શકતું માટે સમયની સાથે જ ચાલવું પડે છે. જો આપણી પાસે સમય ને સદઉપયોગ કરવાની આવડત નથી તો આપણી પાસે કશું જ નથી.