સ્યુસાઇડ- શા માટે?

(22)
  • 1.9k
  • 4
  • 469

"હરીફાઈ ચાલી છે આજે ધંધામાંચાલ્યો આવે છે એક રંગ સમાજમાંવિચારનુ સ્તર નીચુ જાય છે આ સમયમાકારણ તો ધણા છે જીદગી પુરી થવાનાતો પણ રસ્તો એક જ કેમ દેખાય છે આ સમયમાં". ઘણા સમયથી આ વિષય પર લખવાનો વિચાર આવે છે. કાલે એક કાર્યક્રમ યોજાયો તેમાં હુ ગયો. વક્તા ની ઉમર લગભગ પચાસ વર્ષ જેટલી હશે. વક્તા ની એક વાત મને ખૂબ ગમી. તેને કહ્યું આજથી ત્રીસેક વર્ષ પહેલાં આટલી બધી હરીફાઈ નહોતી, કે આટલું શીક્ષણ નુ ઉચ્ચ સ્તર નહોતુ,માહીતી નુ આદાનપ્રદાન કરવા માટે ટેકનોલોજી નહોતી, કોમ્પ્યુટર, વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર કે મેઈલ નહોતા તે સમયમા ઈન્ફોર્મેશન મેળવવા અને આપવા પણ તેમ