૨૨ સિંગલ - ૧૦

(19)
  • 2.9k
  • 1
  • 1.1k

કોઈ દિવસ એકલો મુવી જોવા ગયો છે પિક્ચર જોતા પોપકોર્ન ખાધો છે કોલ્ડ-ડ્રીંક લીધું છે હોટેલ માં જમવા ગયો છે એકલો ડોમીનોઝના પિઝ્ઝા, મેકડોનાલ્ડ નો બર્ગર એકલો ખાવા ગયો છે જજે એકવાર. સામે મુકેલો આખો પિઝ્ઝા માત્ર ને માત્ર તારો જ છે એ શબ્દ મારા માટે તારી ગર્લફ્રેન્ડ તને “આઈ લવ યુ” કહે એના કરતા વધારે મહત્વનો છે. : હર્ષ