નેતાજી

(42)
  • 2.8k
  • 4
  • 502

"મને વિશ્વાસ છે. વિશ્વના એક હિસાની લડાઈ ભારતની ભૂમિ પર લડાશે.આપણે બધા આ લડાઈમાં ભાગ લેવા જઈ રહ્યા છીએ. એમાંથી કેટલા વ્યક્તિગત રૂપે સ્વંત્રતા જોવા જીવીત રહશે? પણ આપણે રહીએ કે ના રહીએ, મને પૂરો વિશ્વાસ છે. ભારત સ્વંત્રત થશે, મને પૂરો ભરોશો છે. આપણે દુશ્મનને દેશમાંથી ઉખાડી ફેકીશું." 18 ઓગસ્ટ,1945 ફોર્મોસા તાઇવાન. એક વિમાન દુર્દગટનામાં સુભાષ બાબુની મૃત્યુ થઈ? સુભાષબાબુના ઘરે, બાપુનો એક ટેલિગ્રામ આવ્યું હતું."સુભાષનો સરાદ ના મુકતા." નામ સુભાષચંદ્ર બોઝ, જન્મ 23,જાન્યુઆરી,1897(કટક, ઓરિસ્સા) પિતાનું નામ, જાનકી નાથ બોઝ જે કટક શહેરમાં નામી વકીલ હતા. તેઓએ સરકારી વકીલ તરીકે પણ ફરજ બજાવી ચુક્યા હતા. તેઓએ કટક મહાપાલિકામાં