APJ અબ્દુલ કલામ: મિસાઇલ મેન

(60)
  • 16.9k
  • 14
  • 3.3k

Full biography story of APJ Abdul Kalam....આ એ છોકરાની વાર્તા છે જેનો ઉછેર માતા-પિતા જૈનુલાબ્દિન અને આશિઅમ્માએ કર્યો હતો. તે છાપાઓ વેચીને તેના ભાઈને મદદ કરતો હતો. વિદ્યાર્થી તરીકેનું શિક્ષણ તેણે શિવાસુબ્રમણ્યા ઐયર અને ઐયાદુરાઈ સોલોમોન જેવા શિક્ષકો પાસેથી લીધું. તેને એન્જિનિયર તરીકેની ઓળખ પ્રોફેસર MGK Menon અને પ્રોફેસર વિક્રમ સારાભાઈએ આપી. તે નિષ્ફળતા અને મુશ્કેલીઓમાંથી પસાર થઈ વૈજ્ઞાનિક બન્યો હતો. આ એ લીડરની વાર્તા છે, જેની સાથે કામ કરવાવાળા અસંખ્ય કાબેલ અને પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોની એક ટીમ હતી. મિત્રો, મારા જીવનની વાર્તા મારી સાથે સમાપ્ત થઈ જશે. કેમકે દુનિયાને પણ ખબર છે કે મેં કશું જ હાંસિલ કે જમા નથી કર્યું. મારી પાસે કશું જ નથી. ન પુત્ર, ન પુત્રી, ન પત્ની કે ન પરિવાર. હું બીજા લોકો માટે પ્રેરણા બનવા નથી ઈચ્છતો, પણ કદાચ આવનારી યુવા પેઢીને મારા જીવન પરથી થોડીક પ્રેરણા મળે.