સ્ટારડમ - 16

(41)
  • 2.4k
  • 1
  • 847

અને સ્વાર્થ ની વાત આવી તો નૈના શર્મા હજુ કેટલું જૂઠું બોલીશ આ બધું તે તારા સ્વાર્થ માટે તો કર્યું છે. આકાશ તેના બંને હાથ વડે નૈના ના બંને ખભા પકડતા બોલ્યો. મેં કર્યું હતું કાંઈ તારી સાથે ,તને કોઈ ઓફર સાથે આ ઇન્ડસ્ટ્રી માં ચાન્સ આપ્યો હતો વિક્રમ પ્રજાપતિ ની શોર્ટ ફિલ્મ વખતે મેં આપી હતી તને કોઈ એવી ઓફર નહીં ને .....તો શા માટે આ તમાશો બનાવ્યો આકાશ ઊંચા અવાજ માં બોલી પડ્યો