આરોગ્ય.....

(30)
  • 11k
  • 4
  • 2.7k

પાણી..... આરોગ્ય માટે પાણી બહુજ જરૂરી છે… પાણી માત્ર પીણું નહિ પણ ખોરાક પણ છે. દિવસમાં ૬ થી ૮ ગ્લાસ પાણી અવશ્ય પીઓ. સ્વછ પાણી અથવા ઉકાળેલું પાણી પીવાનો અlગ્રહ રાખો. સવારના ૧ ગ્લાસ પાણી બ્રશ કર્યા પૂર્વે પીવું તે પછી સાંજના ને રાતના પાણીની ઓછી માત્રl કરવી. ૨…...મીઠી વસ્તુ ખાધા પછી પાણી ન પીવું જોઈએ. શરદી અને ખસી કફ કરતા છે. ૩….તે જ રીતે ફ્રુટ ઉપર પણ પાણી ન પીવો. કફ કરતા છે શરદી કરશે. ૪ આઈસ્ક્રીમ ઉપર પાણી પી ઓ તો શરદી નહિ થાય. ૫...દવા ઠંડા પાણી સાથે નલેવી. ૬...બને ત્યાં