Best Health stories in gujarati read and download free PDF Home Stories Gujarati Stories Gujarati Health Stories Filter: Best Gujarati Stories સાત્વિક ભોજન કેવું હોય??? by Mani 348 મ લીવીંગ ફૂડસાત્વિક ભોજન કેવી રીતે બને છે ???સાત્વિક ભોજન એટલે જ આપણ ને ડાયરેક જમીન માંથી પ્રાપ્ત થાય છે..સાત્વિક ભોજન એટકે જેમાં જીવ હોય છે..જેના થી આપણને જીવન જીવવા ... રેકી - એક અધ્યયન - 1 by Jitu Patwari 952 પ્રાસ્તાવિક અતિ વિશિષ્ટ સંજોગોમાં વર્ષ 2001માં લખાયેલ આ મહાનિબંધ છે. તે સંજોગોનો અને રેકીના મહત્ત્વનો ખ્યાલ આવે તે માટે લખાણ સમયનું મૂળ પ્રાસ્તાવિક સંક્ષિપ્તમાં રજુ કરી, ત્યાર બાદ ... Living Food - 1 by Mani 262 Only me સાત્વિક ભોજન કોને કહેવાય??? ભોજન એ હોય જેમાં થી આપણ ને પ્રાણ મળે..ના કે બીમારી અત્યારે આપણે બધા એ વિચારીએ છીએ કે ભોજન એટલે ઘર નું ભોજન ... ચા વિશે અવનવું by Mrs. Snehal Rajan Jani (16) 372 કૃતિનું નામ:- ચા વિશે અવનવુંલેખિકા:- શ્રીમતી સ્નેહલ જાનીસૌ કોઈ કે જે ચા પીવાનાં શોખીન છે એમને જ ખબર હશે કે ચા પીવાની મજા શું છે! મોટા ભાગનાં ઘરોમાં સવાર ... વિચારોની જીવન પર અસર by I AM ER U.D.SUTHAR 578 લેખન:-ઉમાકાંત મેવાડા (સિવિલ એન્જિનિયર) વિચારોની અસર માણસનાં જીવન અને વ્યક્તિગત સ્વાસ્થ્ય પર પડતી હોય છે.વિચારોની અસરથી કુટુંબ,ઘરસંસાર,ગૃહ નીજીજીવન,અને આસપાસના સંબંધો સ્નેહીઓ તથા ધંધા રોજગાર ને સમાજ ... પહેલું સુખ તે જાતે નર્યા- કોરોના વિશેષ by letsbuilddestiny 696 આજના(કોરોના ના સમય) સમય માં યોગ્ય લાગતું આ સૂત્ર પર થી આજ ના આ લેખ ની શરૂઆત કરું છુ. કોરોના વાઈરસ,આખી દુનિયા માં હાહાકાર મચાવી દેનાર એક જોરદાર શત્રુ, ... સાચો ધનવાન (એક સંસ્મરણ) by C.D.karmshiyani 474 . ......દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે...આજુ બાજુ બધે ઘરો ની સફાઈ ચાલુ છે..ધરતીકંપને વીસ વીસ વર્ષ ના વાણા વ્હાઇ ગયા છે ..બધા મકાનો પાકા છે..ક્યાંય ગાર માટી નથી ... કોકિલકંઠ અને ઘેઘૂર અવાજનું રહસ્ય શું? – દિવ્યેશ ત્રિવેદી by Smita Trivedi 330 ‘કિનારા’ ફિલ્મનું ગીત ‘નામ ગુમ જાયેગા’ તો સાંભળ્યું જ હશે. લતા મંગેશકર સિત્તેર વર્ષની ગાયન કારકિર્દી પછી પણ આ ગીતની ‘મેરી આવાઝ હી પહેચાન હૈ’ પંક્તિને છેક તાર-સપ્તક સુધી ... હે! તરસી આત્માઓ મારા ઘરમાંથી ચાલી જાવ. by AJAY BHOI 978 આંખ ફાડીને અંધકાર ઊભો હતો, તેના ડરથી અજવાળું હમણાં જ ક્યાંક છપાઈ ગયું હતું, કાળી સાળી ઓઢીને કાતિલ અદાથી નિશા રાણી ધરતીની સેર કરવા નીકળ્યા હતાં, ટાવરના ટકોરા અગિયારના ... ફિટનેસ ફંડા by Paru Desai 1k ... ડોક્ટર by PARTH DODIYA 838 "ડોક્ટર સાહેબ...કેમ છો મજામાં...." આવું કહી એક સ્વાર્થી સ્મિત સાથે રીંકેશ તેની પત્નીને લઈ ડૉ. ઉદયની કેબીનમાં ઘુંસ્યો...ડો. ઉદય શહેરના શ્રેષ્ઠ, નિષ્ઠાવાન અને શિસ્તવાન ગાયનેક છે. એમણે પોતાની જિંદગીના ... કોરોના – હકારત્મક પ્રસંગો - 7 - છેલ્લો ભાગ by VIJAY THAKKAR 680 કોરોના – હકારત્મક પ્રસંગો- સંપાદન-વિજય ઠક્કર (7) કોરોના (૧૧) પુત્ર વિયોગ ચારુબહેન વ્યાસ સવિતાબેન તેમના પતિ ના અવસાન બાદ દીકરા સાથે અમદાવાદ રહેવા આવ્યા હતાં , આણંદ માં રહેતાં ... કોરોના – હકારત્મક પ્રસંગો - 6 by VIJAY THAKKAR 472 કોરોના – હકારત્મક પ્રસંગો- સંપાદન-વિજય ઠક્કર (6) કોરોના ૮ અમર આશા પ્રવીણા કડકિયા કોરોનાએ કાળો કેર વરતાવ્યો. ઉપરથી ઘરમાં પૂરાઈ રહેવાનું ! એવી નોકરી ન હતી કે ઘરે બેસીને ... કોરોના – હકારત્મક પ્રસંગો - 5 by VIJAY THAKKAR 576 કોરોના – હકારત્મક પ્રસંગો- સંપાદન-વિજય ઠક્કર (5) કોરોના.. ૪ મને પોષાય છે. (microfiction) વિજય શાહ મારો એક મિત્ર…સાધન સંપન્ન છે તેના ઘરે સાંજે રસોઇ કદી થાય જ નહીં. અને ... કોરોના – હકારત્મક પ્રસંગો - 4 by VIJAY THAKKAR 760 કોરોના – હકારત્મક પ્રસંગો- સંપાદન-વિજય ઠક્કર (4) કોરોના મોતનો ફરિશ્તો (1) વિજય શાહ નવ ગુજરાત ટાઇમ્સ માં આવેલો આ લેખ વિશે ચર્ચા કરતા હ્યુસ્ટન સીનીયર સીટીઝન ડે કેરમાં ચાર ... જીવનશિક્ષણ વિષયક કેળવણી - 4 - સ્વયંની ધાર સતત કાઢતા રહો by Dr. Atul Unagar 620 સ્વયંની ધાર સતત કાઢતા રહોડૉ. અતુલ ઉનાગર જીવન એક યાત્રા છે. આ યાત્રા દરમિયાન વ્યક્તિત્વએ એકથી એક ચડિયાતી અવસ્થા તરફ ગતિ કરવાની હોય છે. વ્યક્તિ જ્યારે એક પછી ... કોરોના – હકારત્મક પ્રસંગો - 3 by VIJAY THAKKAR 654 કોરોના – હકારત્મક પ્રસંગો- સંપાદન-વિજય ઠક્કર (3) કોરોના સામેની લડતમાં આયુર્વેદની સફળતા વધી રહી છે,વાત વૈદ્યરાજ ડો. ભવદીપ ગણાત્રા અને તેમની ટીમની પ્રતિબદ્ધતાની…આલેખનઃ રમેશ તન્ના આજે વાત કરવી છે ... કોરોના – હકારત્મક પ્રસંગો - 2 by VIJAY THAKKAR 522 કોરોના – હકારત્મક પ્રસંગો- સંપાદન-વિજય ઠક્કર (2) (કોરોના વાયરસ [સાંકેતિક]) ‘આગામી વૈશ્વિક મહામારી માટે આપણે સજ્જ છીએ?’ આ સવાલનો જવાબ હું મારા વક્તવ્યોમાં 2014થી આપતો આવ્યો છું. કારણ કે ... કોરોના – હકારત્મક પ્રસંગો - 1 by VIJAY THAKKAR 786 કોરોના – હકારત્મક પ્રસંગો- સંપાદન-વિજય ઠક્કર (1) કલમકાર સમુહ વિજય ઠક્કર બીરેન કોઠારી, રજનીકુમાર પંડ્યા રમેશ તન્ના, વિજય શાહ, પ્રવીણા કડકીયા, રોહિત કાપડીયા કામીની મહેતા. ચારુ બહેન વ્યાસ.ડૉ ઈંદુબહેન ... આપનું સ્વાસ્થ્ય - આપના સવાલો -કોરોના by Dr Mukur Petrolwala 676 સાધારણ રીતે હું સોશિઅલ છું અને મને લોકો સાથે વાતો કરવાનું ગમે છે. પણ આજકાલ કોઈ પણ ઓળખીતાનો ફોન આવે તો મને ગભરાટ થાય છે. આને કઈ તકલીફ હશે ... કોરોના વાયરસ, કળયુગનો રાક્ષસ by aartibharvad 636 ઘોર કળિયુગ આવી ગયો છે અને સૃષ્ટિનો સર્વનાશ રૂપી આ “કોરોના વાયરસ “કાળ બનીને સૌને મારવા બેઠો છે અને સમગ્ર વિશ્વનો સર્વનાશ કરવા માટે આ “કોરોના” રૂપી રાક્ષસ પૃથ્વી ... “ હાસ્ય ” કુદરતનું ભેટ... વરદાન કહો , આશીર્વાદ કહો બધુ ઓછુ પડે.... by Mahesh Vegad 1k “ હાસ્ય ” કુદરતનું ભેટ... વરદાન કહો , આશીર્વાદ કહો બધુ ઓછુ પડે.... આપ સૌ સ્નેહી મિત્રોનો ખુબ ખુબ હદય થી ... એક સરકારી ડૉક્ટર ના અનુભવો - 2 by Chandani mehta 714 #Dahoddiarirs 6સરકારી નોકરી એટલે મોજ મજા ને આરામ એવું જેને લાગતું હોય એણે એક વાર ત્યાં કામ કરીને પછી કહેવું જોઈએ.. અલબત્ત અપવાદ બધે હોય જ છે. ખેર,દાહોદમાં,રાધર આખા ... એક સરકારી ડૉક્ટર ના અનુભવો - 1 by Chandani mehta 662 #lockdown #indiafightscorona #mywriting #myexperiences #healthdepartment #missingthosedaysએક સમયની વાત છે દાહોદ નામે એક ગામ હતું..બધા હળી-મળીને રહેતા હતા.રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ હતી. અને અચાનક એક દિવસ..મૂળ વાત એમ છે કે ... Short Stories Spiritual Stories Novel Episodes Motivational Stories Classic Stories Children Stories Humour stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Social Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything રાત્રિ ભોજન ત્યાગ? by Ashish (12) 1.9k *રાત્રી ભોજન દૂર થશે, શરદી, શ્વાસ મટી જશે.*?? *જાણ્યું છતાં અજાણ્યું.* આપણે આજે ઘણા કામ કરવા યોગ્ય હોવા છતાંય કરતા નથી. અને ના કરવાના ઘણા કામ કરીએ છીએ. *આરોગ્યના ... યોગ માં આસન અને પ્રાણાયામ by મોહનભાઈ આનંદ 1.8k જેના જીવનમાં યમનિયમ છે, તેઓ જ એક આસાન પર સ્વસ્થતા થી લાંબો સમય બેસી યોગ સાધના કરી શકે છે. જે સત્ય બોલે, અહિંસક સ્વભાવ હોય, ચોરી ના કરે, બ્રહ્મચર્ય ... મહામારી કોરોના @ આયુર્વેદ by મોરલો 1k સમગ્ર વિશ્વ મા ચાલી રહેલી આ કોરોના ની મહામારી થી લોકો અને આધુનિક વિજ્ઞાન થાકી ગયા છે અને કોરોના ની સામે ઝઝુમી રહ્યા છે.આવી મહામારી અને આયુર્વેદ ... રેકોર્ડ બ્રેક હેન્ડ વોશ by Tapan Oza 1.3k હેન્ડ વોશ એટલે હાથ ધોવા. હાથને સાફ રાખવા. આપણે જ્યારે નાના હતાં ત્યારે માતા-પિતા આપણને વારંવાર હાથ ધોવાની સલાહ આપતાં. જેથી હાથમાં રહેલા કિટાણુંઓ શરીરમાં જાય નહી. મોટા થઇએ ... નાળીયેરનું (શ્રીફળ) અમૃત સમાન દૂધ by Natu Baldaniya 1.1k ભારતીય પુરાણો અનુસાર નાળીયેર અથવા શ્રીફળ એ વિશ્વામિત્ર ઋષિની સૃષ્ટી નું ફળ છે. હિંદુ ધર્મ માં શુભ માંગલિક પ્રસંગોએ તેમજ દેવપુંજન, ભૂમિપુંજન, ગૃહ-વાસ્તુ, લગ્ન, સગાઇ, ધંધાનું ઉદઘાટન તથા મરણ ... તમારે ક્યારે સ્ત્રીરોગચિકિત્સક(ગાયનેકોલોજિસ્ટ)ની મુલાકાત સલાહ લેવી જોઈએ? by Dr Kinjal Shah 1.3k તમારે સ્ત્રીરોગચિકિત્સકને ક્યારે અને કેટલી વાર બતાવું જોઈએ તે તમારી ઉંમર અને જીવનની સ્થિતિ પર આધારીત છે. આપણે આ મુલાકાતને બે ભાગમાં વિભાજીત કરી શકીએ · રૂટિન ...