Health Books in Gujarati language read and download PDF for free

    સ્વછાગ્રહ
    by Jagruti Vakil
    • 584

    સ્વચ્છાગ્રહ     સ્વચ્છ ભારત કા ઈરાદા,...ઈરાદા કર લિયા હમને.... દેશ સે અપના વાદા, એ વાદા કર લિયા હમને.....                  આપણા પ્રધાનમંત્રી ...

    કોરોના
    by Sujal Patel
    • 452

    સવારથી લઇ સાંજ સુધી થઈ રહ્યો બસ એક ઉચ્ચાર.....નામ છે એનું કોરોનાઊંચક્યો નથી છતાં ઝેલી રહ્યા સૌ એનો ભાર.....નામ છે એનું કોરનાછેલ્લા કેટલાય સમયથી બસ ચારેય કોર કોરોના નામ ના વાદળો ...

    COVID 19-કોરોના વાઇરસ
    by sachin patel
    • 276

    તારીખ: 6 માર્ચ 2020,                  કોરોના વાઈરસના કેસમાં દુનિયાભરમાં સતત વધારો થઈ રહ્યો છે.ભારતમાં પણ લગભગ ૩૦ જેટલા કેસો નોંધાયા. આ બધા વચ્ચે ...

    ચશ્મા ઉતારો સહેલાઇ થી
    by અમી વ્યાસ
    • 324

    નંબર ના ચશ્મા ઉતારો - સફળ અને સુરક્ષિત,અને અજમાવેલા ઉપાયો મિત્રો, નંબર ના ચશ્મા આવે,એટલે ઘણી બધી તકલીફો પડતી હોય છે.મને પોતાને વર્ષો થી નંબર છે ૫-૫ બંને આંખ ...

    ડાયેટિંગ કર્યા સિવાય મોટું પેટ ઘટાડવાનાં સાત સ્ટેપ
    by Suresh Trivedi
    • 562

    આજના સમયમાં આધુનિકતાને પરિણામે બદલાયેલી લાઇફ સ્ટાઈલને લીધે લોકોમાં નવા નવા રોગ વધતા જાય છે, પરંતુ સોશિયલ મીડિયાના વધતા વ્યાપથી લોકોમાં આરોગ્ય વિષે અવેરનેસ પણ ઘણી વધી છે. ખાસ ...

    કોરોના વાયરસ
    by sachin patel
    • 937

    આજે વાત કરવી છે કોરોના વાયરસની .ચીનના વુહાન પ્રાંતથી ફેલાયેલ આ વાયરસે આખી દુનિયાને ભયભીત કરી નાખી છે .કેટલો ખતરનાક છે આ કોરોના વાયરસ?શુ ખરેખર ડરવાની જરૂર છે ? ...

    ૨૫ એવી બીમારીઓ જે તમને આશ્ચર્યચકિત કરી દેશે
    by Siddharth Chhaya
    • (15)
    • 493

    ‘બીમારી’ શબ્દનો અર્થ અત્યંત વ્યાપક છે. તેમાં તમામ પ્રકારની બીમારીઓનો સમાવેશ થાય છે. આ શબ્દાર્થમાં ડાયાબીટીસ, અસ્થમા, કેન્સર, હાયપરટેન્શન ઉપરાંત કેટલીક એવી બીમારીઓ પણ સામેલ છે જેના વિષે આપણે ...

    રેકી ચિકિત્સા - 13 - રેઈકી ની સફળતાનાં નવ સૂત્રો અને રેઈકી ની નિષ્ફળતાનાં 5 કારણો
    by Hari Modi
    • 560

    રેઈકી ની સફળતાનાં નવ સૂત્રો રેઈકી ઉપચારમાં સફળતાનાં નવ સૂત્રો છે. જો તેને સમજીને અમલમાં મૂકવામાં આવે તો રેઈકી ઉપચારમાં સફળ થવા ઉપરાંત તમે તમારા જીવનને પણ સાચા અર્થમાં ...

    આત્મહત્યા
    by ગુજરાતી છોકરી iD...
    • 709

    સ્માઈલી સાથે વાત થશે??" રોમી એ ડરતા ડરતા ફોન પર સ્માઈલી ના મમ્મી ને કહીયું.. " ના , બેટા એને થોડીક ટાઈમ એકલા જ રેહવું છે!" સ્માઇલી ના મમ્મી ...

    રેકી ચિકિત્સા - 12 - રેઈકી ના પાંચ મૂળભૂત સિદ્ધાંતો
    by Hari Modi
    • 392

    રેઈકી ના પાંચ મૂળભૂત સિદ્ધાંતો ડૉ. મિકાઓ ઉસુઈએ તેમના જીવનના સાત કીમતી વર્ષો ભિક્ષુક ગૃહમાં ભિક્ષુકોને રેઈકી સારવાર આપી. તેઓને તંદુરસ્ત કરવામાં આવ્યા કે જેથી તેઓ ફરી પાછા સમાજના ...

    રેકી ચિકિત્સા - 11 - જુદા જુદા ઉપચારોમાં રેઈકીનો ઉપયોગ
    by Hari Modi
    • 483

    સારવાર આપતી વખતે રેઈકીના 24 પોઈન્ટ ઉપર ત્રણ ત્રણ મિનિટ રેઈકી આપવી જરૂરી છે. રોગીના શરીરમાં જે રોગ હોય તેને દૂર કરવા અને રોગને જડ મૂળથી દૂર કરવા માટે ...

    રેકી ચિકિત્સા 9 - 10
    by Hari Modi
    • 477

    વ્હાલા વાચક મિત્રો, કોમ્પ્યુટરમાં ટેકનીકલ ખામી ને લીધે સીરીઝ સમયસર પ્રકાશિત કરી શક્યો નથી માટે માફી ચાહું છું. હવે બે-બે પ્રકરણ એક સાથે પ્રકાશીત થશે જેથી આપનો વાંચવાનો રસ ...

    પહેલું સુખ તે જાતે નર્યા.....
    by Chaula Kuruwa
    • 2.4k

      પહેલું સુખ તે જાતે નર્યા . ...... શરીર સ્વાસ્થ્યને સોથી વધુ મહત્વ આપવામાં આવે છે. જો તમે સ્વસ્થ છો શરીરે તો જ તમે સુખી રહી શકો.  આ તમે ...

    ગર્ભાશયની સમસ્યા : આજની મહિલાઓનો ગંભીર પ્રશ્ન
    by Darshini Vashi
    • (12)
    • 594

    'અરે બેન, સાંભળ્યું કે પેલી સરિતાની વહુનું ગઈકાલે ઓપરેશન કરીને ગર્ભાશય કાઢી નાખ્યું!' 'અરે બાપરે, શું વાત કરે છે એ તો હજી માંડ 40 એ પહોંચી છે આટલી વયમાં ...

    રેઈકી ચિકિત્સા - 8 - ઉપચારની સ્થિતિઓ
    by Hari Modi
    • 654

    આભારવિધિ: હું મારો પોતાનો (નામ સાથે) આભાર માનું છું. રેઈકી શક્તિનો આભાર માનું છું. હું ડૉ. મિકાઓ ઉસુઈનો આભાર માનું છું. હું મારા પાર્ટનર (નામ સાથે) નો આભાર માનું ...

    રેઈકી ચિકિત્સા - 7 - ચક્રો
    by Hari Modi
    • 1.1k

    આપણા ઋષિમુનિઓએ તેમની દિવ્યદ્રષ્ટિથી આપણા સ્થૂળ શરીરની બહાર રહેલા છ અદ્રશ્ય શરીર અંગે ખૂબ સુંદર જ્ઞાન મેળવ્યું હતું. તેમણે પ્રાણ શરીરમાં રહેલા સાત ચક્રોની આપણા જીવન સાથેની અગત્યતા આપણને ...

    રેઈકી ચિકિત્સા - 6 ઔરા
    by Hari Modi
    • 548

    આપણે આપણા જે શરીરને જોઈ શકીએ છીએ તે આપણું સ્થૂળ શરીર છે. આપણા સ્થૂળ શરીરની બહારની બાજુએ બીજા છ શરીર આવેલા છે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી ...

    રેઈકી ચિકિત્સા - 5 - શક્તિપાત
    by Hari Modi
    • 482

    પ્રિય વાચક મિત્રો,  આ વખતે વ્યવસાઈક વ્યસ્તતાના લીધે રેઈકી સીરીઝ નાં રેગ્યુલર પ્રકરણ પ્રકાશિત કરવામાં વિલંબ થયેલ છે તે બદલ હૃદપૂર્વક ક્ષમા માંગુ છું. આશા રાખું છું કે હવે ...

    રેઈકી ચિકિત્સા - 4 (રેઈકી નો ઈતિહાસ)
    by Hari Modi
    • (17)
    • 717

                                              4.    રેઈકી નો   ઈતિહાસ   રેઈકી નો ઈતિહાસ આજે તો દંતકથા બની ગઈ છે. જે રેઈકી માસ્ટર પાસેથી રેઈકી ના વિધાર્થીને મૌખિક રીતે મળી રહી છે. પ્રાકૃતિક ચિકિત્સા ...

    રેઈકી ચિકિત્સા - 3 (રેઈકી નું વર્ણન)
    by Hari Modi
    • (14)
    • 626

    3.      રેઈકી નું વર્ણન   રેઈકી સર્વવ્યાપી જીવન ઊર્જા માટેનો જાપાનીઝ શબ્દ છે. તે બે શબ્દ ‘રેઈ’  માં વહેંચાયેલો છે. જાપાનીઝ મૂળાક્ષરો કાંજી પ્રમાણે રેઈ એટલે સર્વ વ્યાપી, અપાર્થિવ ...

    રેકી ચિકિત્સા - 2
    by Hari Modi
    • (13)
    • 743

    2. રેઈકીના વિવિધ ઉપયોગો    શારીરિક દુઃખ, દર્દ, પીડા થી મુક્તિ સદૈવ સ્વસ્થ અને નિરોગી રહેવા માટે માનસિક તણાવો થી મુક્તિ માટે મનોકામનાઓની પૂર્તિ તથા પ્રાપ્તિ માટે મુલાકાત, મીટીંગને ...

    કાળની એ કપરી કેડી
    by SUNIL ANJARIA
    • 556

    કાળની એ કઠિન કેડી પાર કરી લો********************* આજકાલ 70 વર્ષ સુધી જીવનારા ઘણા મળે છે પરંતુ 70 થી 79 વર્ષનો માર્ગ બહુજ કપરી કેડીએ થી પસાર થાય છે. આવો એ ...

    ફેમીલી પીક
    by Amisha Rawal
    • (18)
    • 715

                                                              ...

    દવાખાનાની મુલાકાત
    by Riyansh
    • 480

    આજની સવાર ખુબજ સુંદર હતી.આકાશમાં વાદળોની ઉપરથી સૂર્યની કિરણો પસાર થઈને ઉગી આવી હતી.અને આજની સવારને ગુલાબી બનાવી ગઈ હતી.પક્ષીઓનો કલરવ પણ ખુબજ અદભૂત લાગ્યો અને મારી સવાર ખુબજ ...

    રેઈકી ચિકિત્સા
    by Hari Modi
    • (17)
    • 813

    1. પ્રાથમિક જાણકારી આપણી આધ્યાત્મિક સંસ્કૃતિ જે 5000 વર્ષ પુરાણી છે તેમાં પ્રાણ ઊર્જાનો ઉલ્લેખ કરેલ છે. જે સમગ્ર જીવનનો આધાર છે. પ્રાણ ઊર્જા આપણને જીવન આપે છે. ચીનમાં ...

    તમે ડિપ્રેશનમાં તો નથીને?
    by Darshini Vashi
    • (19)
    • 583

    આજકાલ ડિપ્રેશન ની બિમારી ભારતીયોમાં વાયુવેગે પ્રસરી રહી છે. આમ તો આ બિમારી અગાઉ વિદેશોમાં જ વધુ જોવા મળતી હતી પરંતુ વિદેશી માલ અને ફેશન ની જેમ હવે ભારતીયો ...

    સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ જરૂરી છે.....
    by Chaula Kuruwa
    • 728

      સારા આરોગ્યની એક  શરત એ પણ છે, સારી ઊંઘ ... ઊંઘવાની પણ  એક મજા હોય છે . માણી ના હોય તો માણી લો ...   ઘણાને બહુ સુવાની ...

    આરોગ્ય.....
    by Chaula Kuruwa
    • (27)
    • 1.3k

      પાણી.....       આરોગ્ય માટે પાણી બહુજ જરૂરી છે… પાણી માત્ર પીણું નહિ પણ ખોરાક પણ છે.   દિવસમાં ૬ થી ૮ ગ્લાસ પાણી અવશ્ય પીઓ.   ...

    સુંદરતા વધારવાની ટિપ્સ ૪
    by Mital Thakkar
    • (47)
    • 2.3k

    દરેક સ્ત્રી પોતાની સુંદરતા માટે સભાન હોય છે. પણ આજકાલ બજારમાં જાહેરાતોના મારાને કારણે માનુનીઓ કેમિકલવાળા પ્રસાધનો વાપરવા લાગી છે. તેનાથી ટૂંકા ફાયદા પછી નુકસાન થવાની શક્યતા વધુ હોય ...

    ખીલને હટાવો ખીલખીલાટ હસો
    by Mital Thakkar
    • (51)
    • 1.8k

    હાલના પ્રદૂષણવાળા વાતાવરણ અને અસ્ત-વ્યસ્ત ખાણીપીણીને કારણે તમામ ઉંમરના લોકોને ખીલ-ખાડાની સમસ્યા સતાવવા લાગી છે. અને ખીલ એ ચહેરાની સુંદરતામાં ગ્રહણ સમાન હોય છે. ખીલ માટે ચહેરાની નિયમિત સફાઇ ...