મેરા દોસ્ત ગણેશ

  • 2.9k
  • 1
  • 871

#MDG ચિંટુ.....ચિંટુ.....અરે આ છોકરો બહુ તોફાની છે, શું કરવું મારે આનું....? મિત્તલ બેન,એક પાંચ સભ્ય વાળા પરિવાર માં રહેતા,મિત્તલ બેન તેમના પતિ રાજેશ ભાઈ,અને ત્રણ સંતાન,તેમાં ચિંટુ સહુ થી નાનો, પાંચ વર્ષ નો તોફાની બાળક,હતો પણ બધા એને પ્રેમ કરતા,ચિંટુ પ્રથમ વર્ષ માં શાળા એ જતો હતો, એવા માં ગણેશ ચતુર્થી નો સમય,રસ્તા માં ખુબ ભીડ ભાળ, ઢોલ નગારા ના સ્વર થી ગણેશ જી નું આગમન,થતું જોઈ ને ચિંટુ,આનંદિત થતો.સંગીત ની ધૂન સાંભળતા સાંભળતા,શાળા એ પહોંચ્યો,શાળા માં પણ જ્ઞાન લેવાની જગ્યા એ,બસ પોતાની ધૂન માં રહ્યો.સાંજે ઘરે પાછો ફર્યો,અને સીધો મમ્મી ના ખોળા માં જઇ ને બેસી ગયો,અને ગણેશ ચતુર્થી નું