ગાંધીના સ્વપ્નનું ભારત...

(11)
  • 9.8k
  • 6
  • 2.7k

POINT OF THE TALK... (24)@ ગાંધીના સ્વપ્નનું ભારત...મહાત્માના મનમાં રમતું, એક અનોખું ભારત.સત્ય અહિંસાના પાયા પર,ચણાયેલી ઇમારત.સૌ વચ્ચે હોય સમાનતા,ન કોઈ ઉચ્ચ કે નીચ.સર્વધર્મ સમભાવની હોય, સૌના મનમાં ચાહત... - અલ્કેશ ચાવડા 'અનુરાગ'પ્રથમ તો માત્ર ભારતના રાષ્ટ્રપુરુષ નહિ પણ સમગ્ર વિશ્વના અને હિંસાના યુગમાં અહિંસાના આરાધક એવા યુગપુરુષ મહાત્મા ગાંધીજીને શત શત નમન...આમતો મનુષ્યના મનમાં રહેલ વાત કે એના માનસમાં આકાર લઈ રહેલ સ્વપ્ન કળવું ખૂબ મુશ્કેલ કાર્ય છે અથવા એમ કહીએ તો પણ ચાલે કે એ કાર્ય લગભગ અશક્ય છે, પરંતુ પૂજ્ય બાપુનું જીવન એજ એમનો સંદેશ