મૃગજળની મમત - 6

(104)
  • 3.3k
  • 5
  • 1.4k

પ્રસ્તાવના:આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..============- સાબીરખાન પઠાણ "પ્રીત"- મિનલ ક્રિશ્ચન "જીયા"---------------+------------6 સમિર હડબડાયો.. બહારથી પ્રિયા બોલાવી રહી હતી..હેલ્લો સ્વિટહાર્ટ.. કીતના ટાઈમ લગાઓગે.. બહાર આ જાઓ.. દૂધ પી લો.. ડીઅર..!"સમિરે પાણીનો વેગ વધાર્યો.હવે બહારનો અવાજ ધીમો આવતો હતો.પાણી ફૂવારા રૂપે મસ્તિષ્ક પર પડવા છતાંભીતરથી એનુ બદન ધગતુ હતુ..એને છેતરીને કેદ કરી લેવાયો હતો.ટ્રેનમાં જે યુવતીઓ જોયેલી તે હોશમાં આવ્યા પછી એને નજરે પડી નહોતી.એનો મતલબ કે આખુ ષડયંત્ર પૂર્વ નિયોજિત હતુ.કેટલો ભોળો હતો.. ગમેતે મોહની માયાજાળ પાથરી