એક અણસમજ

(36)
  • 1.7k
  • 2
  • 664

મિત્રો આપણે જીવનમાં ઘણીવાર વ્યક્તિ, પરિસ્થિતિ કે લાગણીઓને સમજવામાં ભૂલ કરી બેસતા હોય છિયે અને જ્યારે તે સમજાય ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હોય એવું બની શકે. તો આજે હું આપ સમક્ષ રજુ કરવા જઈ રહ્યો છું આવી જ એક સ્ટોરી…….એક અણસમજ… રોહન આજે ખૂબ જ ખુશ હતો ,તેના ચહેરાપર આનંદની લાગણી એકદમ સ્પષ્ટ દેખાય આવતી હતી….તેના બે કારણ હતા, જેમાનું એક કારણ એ હતું કે રોહનને આજે તેની કંપનીમાં જનરલ મેનેજર તરીકે પ્રમોશન મળ્યું હતું અને બીજું કારણ એ હતું કે તે આજે તેની પસંદગી ની કાર હોન્ડાસિટી શો-રૂમ માંથી છોડાવવાની હતી. ડાઇનિંગ ટેબલ પર બેસીને, રોહન મનોમનમાં