વાહ રે ! કુદરત તારી રંગીન દુનિયા....?

(11)
  • 6.1k
  • 4
  • 1.5k

મારો જન્મ પણ જીંદગી તારા નામ ની ઉપવાસ મારા ને ફળ તારા નામ નું તો મારા નામ નું શુ?હાથ મારા ને ચુડી તારા નામ ની,માથું મારુ ને સિંદુર તારા નામ નુંતો મારા નામ નું શુ?લલાટ મારુ ને બિંદી તારા નામની તો શરીર મારુ ને પીઠી તમારા નામની તો મારા નામ નું શુ?ગળુ મારુ ને મંગળ સુત્ર તમારા નામ નું તો મારા નામ નું શુ?નાક મારુ ને નથ તારા નામ ની  તો મારા નામ નું શુ?મારા નામ નું શુ?શરીર મારું ને માલિકી તારી , કડવા ચોથ પણ તારા નામ ની તો મારા નામ નું શુ?પગ મારા પાયલ તારા નામ ની તો મારા નામ નું શું?હાથ મારા ને અંગુઠી તારા નામ