જીવવાનો અધિકાર

(52.8k)
  • 4.8k
  • 4
  • 1.6k

બધા પંખીઓમાં ઢબુને કાબર બહું જ વહાલી.કાબરનો કલશોરભર્યો કલબલાટ એને પ્રભુની પ્રાર્થના લાગતી.એમાંય વળી બે-ત્રણ કાબરને આનંદથી ઝગડતી જોતો ત્યારે તો એ આનંદની અતિરેકની કિકિયારીઓ પાડી ઉઠતો.