મિસિંગ-ધી કાફિયા (૧૫)

(76)
  • 3.6k
  • 3
  • 2k

રાત પડખું ફરી ઉંઘી ગઈ હતી. ઉદયપુર શહેર મીઠી ઉંધો લઈ રહ્યો હતો. પણ જાનકીની આંખોથી ઉંઘ કોસો દૂર હતી. સમય સમયની વાત છે. સમય બદલતા વાર નથી લાગતી! હજુ થોડા દિવસો પહેલા જ એક આલિશાન મહેલ જેવી હોટલમાં એ.સી. મા મીઠી ઉંઘ લઈ રહેલી જાનકી આજે એક જેલના ગંદા ઓરડામાં ઉંઘી રહી હતી? ના ફક્ત મર્દાની જેમ આંખો બંધ કરી પડી  હતી.કોલેજનો પેહલો દિવસ!  અમદાવાદ  શહેરની એક વિખ્યાત ઇનજીરિંગ કોલેજ હતી.  પેહલા દિવસ પહેલા વર્ષના વિધાર્થીઓ નવા મિત્રો બનાવી રહ્યા હતા.  કોઈ પોતાની ભૂતકાળની વાતો કરતો હતો. કોઈ ભવિષ્યના સપનાઓ જોતો હતો. એક ચેહરો, ખૂબ જ ઉદાસ હતો.  જાનકી