×

પ્રેમ,દોસ્તી, દગો પૈસા માટે સંબંધોમાં આવતા પરિવર્તન, દોસ્તી, યારી એને વિશ્વ વિજય કરવાના સપનાઓ જોતી એક નવલકથા એટલે મિસિંગ, ઉદયપુરની વાધિયોમાં પ્રેમી જુગલ ફરવા જાય છે. નિલ અને જાનકી નો તાજો ગુલાબ જેવો પ્રેમ હજુ ખીલ્યો જ ...Read More

વહેલી સવારે, કાળા વાદળો વચ્ચે આછા અજવાળું હતું. વરસાદ લયબદ્ધ રીતે ઝરમર-ઝરમર વરસી રહ્યો હતો. ગર્દ પાસે લવ બાઈટનો દુખાવો ગઈ રાતની યાદો તાજી કરતો હતો. ફતેહસાગરમાં ચાલુ વરસાદમાં વચ્ચે દેખાતી નાવ તેને ત્યાં જવા માટે ખેંચી રહી હતી. ...Read More

રાજેસ્થાન, ઉદયપુર વિશે જે સાંભળ્યું હતું. રાજા રજવાડા, રોયલ કલચરથી ભરેલા ઉદયપુર શહેરનો ભવ્ય સીટી પેલ્સ. અલગ અલગ સમય રાજવીઓ દ્વારા નિર્માણ પામેલા મહેલના પ્રારંભમાં વિશાળ પ્રવેશદ્વાર આવેલા છે. જે વાસ્તુશાસ્ત્રનો ઉત્તમ નમૂના છે. મહેલની અંદર મુબારક મહેલ, પ્રીતમ ...Read More

મોન્સૂન મહેલ કહો કે સજ્જનગઢ ઉપર જવા માટે ગેટથી ટિકિટ લઈ, કાર ઉપર તરફ વધી રહી હતી.વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો. સામેના કાંચમાં ફક્ત ડ્રાઈવર જ વાઈપરની મદદથી જોઈ શકતો હતો. રસ્તો ખૂબ વણાંકવાળો હતો. આસપાસ નીચે જોતા જ ...Read More

સજ્જનગઢ અરાવલ્લી પર્વતમાળાનો જ એક ભાગ છે. 844 મીટરની ઉંચાઈ પર સ્થિત સજ્જનગઢનું નિર્માણ સજ્જનસિંહ દ્વારા  1884મા અહીં ઉદયપુરની સુંદરતા, વરસાદી ઋતુમાં વાદળોને જોવા માટે કર્યો હતો. જેવું સાંભળ્યું હતું, વાંચ્યું હતું,તેવું જ જોયું. બુંદબાંદીમાં અહીં પલળવાની ખૂબ મજા ...Read More

જાનકીને અકળામણ થઈ રહી હતી, કે આ બધું પપ્પાને કઈ રીતે કહેવું? પરિસ્થિતિ વકરી ચુકી છે. હું ક્યાં મોઢે વાત કરીશ? પપ્પાને સાંભળીને જ ઝટકો લાગશે! દરેક વસ્તુની મને છુટ આપી છે, આઝાદી આપી છે, તેમ છતાં જૂઠું બોલીને ...Read More

સાહેબ, વેન પરેશભાઈના નામે રજિસ્ટર છે. તેની એક નાની દુકાન છે. તે આ વેન નો ઉપયોગ માલની ડિલિવરી માટે કરતા હતા. તેનું કહેવું છે કે કાલે તે વેનથી જૈન કોલોનીની એક કરીયાણાની દુકાનમાં સામાન પોહચાડવા માટે પોતાની વેન મૂકી ...Read More

પોલીસ સ્ટેશનમાં ફોનની રિંગ રણકતા, પોલીસ સ્ટાફમાં  દોડા-દોડી થઈ ગઈ...પીચોલા પાસે ફરી એક કિડનેપિંગ થઈ છે. પોલીસ વેન સાથે સિંઘ પણ જાતે જ તપાસ કરવા માટે નીકળ્યા, ફરી એક વખત પોલીસના નાક નીચેથી કિડનેપિંગ થયું હતું. આ પણ એક ...Read More

ગયા મહિને મુંબઈના ખાનગી પોર્ટમાં ગોલ્ડથી ભરેલું કન્ટેનર મળ્યું હતું. જેમાં મુંબઇ પોલીસે આજે મોટો હાથ માર્યો હતો. તેમણે આર્યનના કન્ટેનર યાર્ડમાંથી તેની ઓફિસમાંથી ફોન,લેપટોપ મળ્યા હતા તો ત્યાં જ મૂર્છિત અવસ્થામાં રવિને પોલીસે હોસ્પિટલમાં સારવાર માટે મુક્યો! ...Read More

પી.આઈ સિંઘની પાસે નિલના એક ફોનનું કોલ લિસ્ટ હતું.જેમાં બે જ નંબરથી વાત થઈ હતી. એક સિમ જાનકી પરમારના નામે રજીસ્ટર હતું તો બીજો નંબર કોઈ રવિ ના નામે  રજીસ્ટર હતું. તે સિવાય કોઈ ખાસ માહિતી મળી નહિ, તે ...Read More

દુબઈથી સંતાઈને હું અને ભુરિયો યુગાન્ડા આવી ગયા. આફ્રિકાની સખત ગરમીમાં રહેવું અઘરું હતું... પરસેવો, તાપમાન કરતા, નવા મળેલા કનસાઇનમેન્ટનો વધુ વળતો હતો. યુગાન્ડા જેવા દેશમાંથી ભારતમાં આ નેટવર્ક ઓપરેટ કરવું અઘરું જ નહીં, નામુમકીન હતું. "જો ભુરિયા, આપણે ...Read More

સિંઘના હાથમાં કંઈ એવું લાગી ગયું હતું જેનાથી જાણે હવે તે ફટાફટ આ કેસ સોલ્વ કરી લેશે, તેમણે સી.બી.આઇ ઓફિસર સાથે મુલાકાત કરી... "સિંઘ જો, કંઈ ભૂલ થઈ તો આપણા બંનેની નોકરી દાવ પર લાગી જશે. ઉપરથી આટલા વર્ષોથી કમાયેલી ...Read More

રાત્રી દરમિયાન એક મહિલા ની ધરપકડ મોટા ભાગે થઈ ન શકે, પણ અહીં ધરપકડ કરવી આવશ્યક હતી. મહિલા પોલીસ કર્મીઓ સાથે, પોલીસ જાનકીના ઘરે આવી પોહચી!  પોલીસ કાફલાને જોઈને આસપાસના લોકો તમાશો જોવા બહાર ઉમટી આવ્યા હતા.જાનકી બચવા માટે‌હાથ પગ ...Read More

મહારાષ્ટ્ર, અને રાજેસ્થાન પુલીસના હાથમાં મહત્વની કડીઓ આવી રહી હતી. જાનકી ઉદયપુર પોલીસના જાપતા હેઠળ હતી. રીમાંડ રૂમમાં મહિલા પુલીસ કર્મીઓ અને સિંઘ સાહેબે, સામ, દામ, દંડ, ભેદ બધું અપનાવી લીધું હતું. પણ જાનકી એકની બે ન થઈ! તેની ...Read More

રાત પડખું ફરી ઉંઘી ગઈ હતી. ઉદયપુર શહેર મીઠી ઉંધો લઈ રહ્યો હતો. પણ જાનકીની આંખોથી ઉંઘ કોસો દૂર હતી. સમય સમયની વાત છે. સમય બદલતા વાર નથી લાગતી! હજુ થોડા દિવસો પહેલા જ એક આલિશાન મહેલ જેવી હોટલમાં ...Read More

" મેં તને પેહલા જ કહ્યું હતું. રવિ સાથે ફક્ત મિત્રતા રાખજે, રવિ મને જેટલો ભોળો દેખાય છે. તેટલો લાગતો નથી...""પપ્પા આ વાત તમે કહી રહ્યા છો?" જાનકીએ કહ્યું."મેં તારાથી ઘણી બધી વાત છુપાવી છે. મોકો મળ્યો તો તને ...Read More

ટ્રેનના ભોપુનો અવાજ અથડાઈ અથડાઈ ને આવી રહ્યો હતો. હજુ  ત્યાં ખુરશી પાસે લોહીના ડાઘ હતા. અંધારું ઓરડું હતું.  ત્યાં એક કાળા પડછાયાએ દસ્તક દીધી, તે કઈ શોધી રહ્યો હતો."બોસ, તને અહીં આવવાની તસ્દી લીધી, હુકમ કરત તો હું ...Read More

આ સંપૂર્ણ ઘટના ચક્રમાં એક ઉદ્યોગપતિ, અને એક મોટો રાજકારણી તે આ સંપૂર્ણ વાર્તાનો મુખ્ય પાત્ર હોવા છતાં, એક સાઈડ રોલની ભૂમિકામાં હતો. કેમ કે હજુ સુધી તેને કોઈએ ઓળખ્યો નોહતો! અત્યાર સુધી એક સારો બાપ, સારો વ્યક્તિ, ફક્ત ...Read More