સંબંધ ના દરિયે - 1

  • 3.5k
  • 3
  • 764

▪    " જયારે હૃદય થી વાત મંંડાય, જયારે હૃદય થી હૃદય ના તાંતણા બંધાય, જયારે હૈૈયાં માંથી શબ્દો ના બાણ છુુુટે છે, જયારે તે બંંને એકબીજા માં પોતાને એક જુુુુએ, જયારે સર્વસ્વ સ્તબ્ધતા અનુુભવે તેેવુું આ વ્હાલભર્યું બંધન. "▪   " જયારે વાતો નું પોટકું, લાગણીઓ નુુું પોટકું, જયારે આપણાં માં રહેલુંં ભાવ નુું પોટકું..... જાણે - અજાણે કોઈ ગમતાંં વ્યક્તિત્વ ની પાછળ દિલ ખોલીને વહેેેવડાવીએ છીએ ને ત્યારેે આપણી અને એની વચ્ચેે મીઠાશભર્યું, પવિત્ર લાગણીઓ થી રેલમછેલ કરતું બંધન આવી જાય છે . " પણ 'હું' કે 'તમે' તેને  પારખી કે જોઈ શકતાં નથી. અને ખરેખર તે બંધન લાગતું