મૃગજળ

(242)
  • 11.2k
  • 20
  • 4.8k

વિકી ત્રિવેદી મૃગજળ પ્રસ્તાવના પ્રેમ તો વિશ્વાસના એક નાજુક દોરા ઉપર ટકેલો છે. વિશ્વાસનો દોરો છે તો એકદમ નાજુક પણ જો એ તૂટી જાય તો એ ધનુષની પણછ કરતા પણ વધારે નુકશાન કરી શકે છે. એ નાજુક દોરો એક ધગધગતા તિરને રોકીને બેઠો છે. વિશ્વાસ રૂપી દોરો તૂટતાની સાથે જ નફરતનું એક સળગતું તિર આવીને જીવનમાં આગ લગાવી દે! એક વ્યક્તિના મનમાં બીજા વ્યક્તિ માટે જે માન, સમ્માન અને પ્રેમ છે એ માત્ર એક વિશ્વાસ ઉપર જ ટકેલો છે, જો વિશ્વાસ તૂટી ગયો તો એ પ્રેમનો ભાર સહન નઈ કરી શકે! વિશ્વાસ