×

મૃગજળ

         વિકી ત્રિવેદી           મૃગજળ     પ્રસ્તાવના પ્રેમ તો વિશ્વાસના એક નાજુક દોરા ઉપર ટકેલો છે. વિશ્વાસનો દોરો છે તો એકદમ નાજુક પણ જો એ તૂટી જાય તો એ ધનુષની પણછ કરતા પણ વધારે ...Read More

     શ્રીનાથ કોલોની ધીમે ધીમે અંધકારમાંથી બહાર આવી રહી હતી. એના હરોળ બંધ મકાનો સ્પષ્ટ દેખાવા લાગ્યા હતા. સુરજના આછા ગુલાબી કિરણો દરેક મકાનની પ્રેમીસથી માંડીને અગાસી સુધી ચમકાવી રહ્યા હતા. ઠંડો પવન કોલીનીની અંદર અને બહારના ભાગે ...Read More

     કરણે ઓફીસ આગળ બાઈક રોકયું ત્યાં જ એનો ફોન રણક્યો. કરણે બાઈક સ્મોલ સ્ટેન્ડ પર કર્યું અને ખિસ્સામાંથી ફોન નીકાળ્યો.      "હાય હેન્ડસમ." લહેકા ભર્યો અવાજ આવ્યો.      "અરે, નીલમ! બોલ બોલ."       "કહા ...Read More

     ઓફિસથી નીકળતા પહેલા વૈભવીએ હાથ મો ધોઈ લીધા હતા પણ ફરી એકવાર મનમાં ચાલતા વિચાર એના ચહેરા ઉપર દેખાવા લાગ્યા.       નોકરી છોડી દઉં? કરણને ગિરીશનું કેરેકટર જ્યારે ખબર પડશે ત્યારે શું થશે વૈભવી? તારો સંસાર ...Read More

     "મેડમ..." મયંકે વૈભવીની ચેમ્બરનું બારણું ખોલ્યું.      "બોલ મયંક." હસીને વૈભવીએ કહ્યું. વૈભવી હમેશા મયંકને હસીને જ બોલાવતી અને એ વાત ગિરીશને જરાય ન ગમતી કેમ કે વૈભવી ભાગ્યે જ ગિરીશને એક સ્માઈલ પણ આપતી!    ...Read More

     સવારનું આહલાદક વાતાવરણ હતું. વૈભવી હમણાં જ આવીને ફ્રેશ થઈ પોતાના ટેબલ પર કામ કરવા બેઠી હતી. કરણ એને છોડવા આવ્યો ત્યારની કરણની વાતોની ખુશ્બુ હજુ એના આસપાસ એ અનુભવી રહી હતી.      ગઈ રાત્રે પહેલી ...Read More

     સી.એ. નિખિલ એન્ડ એસોસીએટ્સ આગળ કરણનું બાઈક ઉભું રહ્યું. કપડાં ઠીક કરતો કરણ ગોગલ્સ ઉતારી ઓફિસમાં દાખલ થયો. નિખિલના ટેબલ ઉપર પૈસાનું એક બંડલ અને ટેબલ સામે એક સુટેડ બુટેડ કસ્ટમર નજરે ચડ્યો. કરણને ઓચિંતો આવેલો જોઈને એ ...Read More

     બની શકે એટલું વધુ પ્રદર્શન કરી શકાય એવા કપડાં પહેરી નીલમ ઓફિસમાં દાખલ થઈ, પણ કરણ એના ધ્યાનમાં જ હતો.      "હાય હેન્ડસમ..." નિલમનો રમતિયાળ અવાજ સાંભળી કરણ ઝબકી ગયો.      "આવ નીલમ."     ...Read More

     વહેલી સવારે ઠંડો પવન કરણના ચહેરા ઉપર અથડાઈ જાણે એને જગાડી રહ્યો હતો.       "કરણ, મારો ડાહ્યો દીકરો... જાગી જા..." જશોદાબેનનો ધીમો ધીમો અવાજ એને સંભળાતો હતો.       એકાએક એની આંખ ખુલી ગઈ. આમતેમ જોયું, ...Read More

     "તમે આ શું કરો છો?" કરણે એમના બે હાથ પકડી લીધા. "તમે આ શું બોલો છો? એ બધામાં વૈભવીનો કોઈ દોષ છે જ નહીં."  કરણે એમને ઉભા કરી સોફામાં બેસાડ્યા. પાણી લાવી એમને આપ્યું.       "તમે ...Read More

     કરણે ઘર આગળ બાઈક રોકયું. ઉતરીને બેગ લીધું ત્યારે ઘરમાંથી નિતા, રાજેશ અને નિયતિ બહાર નીકળ્યા. કરણને જોઈને એ બધા એની નજીક આવ્યા.       "હાય, કરણ ભાઈ." નિતાએ જ શરૂઆત કરી, "હું નિતા, વૈભવી જોડે જોબ ...Read More

     "જી." કરણે સ્વસ્થ થઈ કહ્યું.      "હું સબ ઇન્સ્પેકટર અમર ચૌહાણ." ઇન્સ્પેક્ટરે આઈ.ડી. બતાવતા કહ્યું.      આઈ.ડી. જોઈ ઇન્સ્પેકટર અમરના હાથમાં આપતા કરણે એમને અંદર આવવા કહ્યું.       રાત્રે ઇન્સ્પેક્ટરને પોતાના ઘરે આવેલ જોઈ ...Read More

     રાજ હોટેલ આગળ ઉભો ઇન્સ્પેકટર અમર સવારના સૂરજના કિરણો જીલતો ગાડીના બોનટ ઉપર બેઠો હતો. સમાન્ય પરિસ્થિતિમાં જો ઇન્સ્પેકટર અમર એ જગ્યાએ હોત તો એની નજર રસ્તા ઉપર જતા આવતા માણસો ઉપર હોત! એની આંખો ત્યાની મરસડીઝ ...Read More

     વહેલી સવારે વૈભવી રસોડામાં વ્યસ્ત હતી ત્યારે એનો ફોન રણકી ઉઠ્યો. કરણ હજુ સોફા પર બેસી સવારની ચાની ચૂસકી લેતો હતો. ચાનો કપ બાજુમાં મૂકી કરણે એનો ફોન લીધો. એ જાણતો હતો જરૂર કોઈ મહત્વનું કામ હશે ...Read More

     ઇન્સ્પેકટર અમરે બેશુદ્ધ વૈભવીને ઉઠાવી. તરત એને લઈને બહાર દોડી ગયો. રૂમમાંથી વૈભવીને ઊંચકીને દોડતા અમરને નિતા, નિયતિ, રાજેશ, નયન અને નીલમ જોઈ ગયા. એ બધા પણ એની પાછળ દોડ્યા.       અમરે જીપમાં પાછળની સીટમાં એને ...Read More

     કરણ અને નર્મદા બહેનને ધવલ પરાણે નયનના ઘરે લઈ ગયો હતો. નયનનું ઘર સામાન્ય કરતા ખાસ કહી શકાય એમ હતું. એના ફોયરમાં સોફાચેર, કોસ્ટલી વુડન ફર્નીચર અને એલ.ઈ.ડી. ટેલીવિઝન જેવી ચીજો એની સારી એવી આવકને દર્શાવી રહી ...Read More

     સવારે જ્યારે વૈભવી હોશમાં આવી ત્યારે ડોકટરે સીધો જ ઇન્સ્પેકટર જાડેજાને ફોન જોડ્યો હતો. ડોકટર કોઈ ઝંઝટમાં પડવા માંગતા નહોતા.      નર્મદા બહેને આખી રાત વિચાર કરીને સવારે આખરે વૈભવીને મળવાનું વિચાર્યું. આખરે એણીએ બધું પોતાના ...Read More

     "આશુતોષ અને કરણે મારી એડ કરી એના લીધે મને સી.સી.ટી.વી.ના ઓર્ડર મળવા લાગ્યા. એમાં એક ઓર્ડર ગિરીશની આ ઓફિસમાં પણ મળ્યો. હું જ્યારે ઓફિસે આવ્યો ત્યારે મેં જોયું કે બધા અહીં ખુશ મિજાજી હતા. વૈભવી મને ઓળખતી ...Read More

     લૈલા અને ધવલ ડો. ડોક્ટર અબ્દુલની કેબિનમાં હતા.      લૈલા ડોક્ટર અબ્દુલના ટેબલ સામેની સ્ટીલ હેન્ડ સાથેની ચેર પર બેઠી હતી જે એના માટે જરાય આરામ દાયક ન હતી. એ હમેશા લેધરથી શણગારેલ ડનલપ સીટ પર ...Read More

     મોહસીન કોલોનીના એ વરસોથી બંધ મકાનના જાણે નશીબ એકદમ ખુલી ગયા હોય એમ એ હજુ પણ એકલું ન હતું. એમાં લાઈટ સળગી રહી હતી મતલબ ત્યાં કોઈ હતું. મકાનના મુખ્ય ઓરડામાં રહેલી દીવાલ પરની ગોળ ભીત ઘડિયાળ ...Read More

     બીજી સવારે નયન, દિપક અને ઇન્સ્પેકટર જાડેજા ત્રણેય બોલવાની હાલતમાં આવ્યા હતાં. એક તરફ ઇન્સ્પેકટર અમરને ધવલના વારંવાર ફોન આવતા હતા.       ઇન્સ્પેકટર અમરે ધવલને કહ્યું કે કરણને હવે બધી વાત કહી દેવી માત્ર દિપક વિશે ...Read More