૨૨ સિંગલ - ૨૦

(13)
  • 2.6k
  • 2
  • 1.1k

૨૨ સિંગલ ભાગ ૨૦ (અનુ ને અક્ષત અને કાજલ વળી વાત કરીને હર્ષે ફરી ‘નારદમુની’ નું કામ કર્યું હતું. હવે અક્ષત અનુ ને કઈ રીતે મનાવે છે અને એમાં હર્ષ શું લાફ્ટર લાવે છે એ વાંચો આ ભાગમાં....) બે દિવસ પછી અનુ નો બર્થડે આવતો હતો. આ વર્ષે અક્ષત અનુ ને ખુદ ના કમાયેલા પૈસા માંથી જ ગીફ્ટ આપવા માંગતો હતો. અત્યાર સુધી તો ‘પોકેટ મની’ માંથી બચાવેલા કે મિત્રો પાસેથી ઉછીના લીધેલા પૈસા માંથી જ ગીફ્ટ આપી હતી અને આમ પણ હર્ષે કાજલ વિશેની બધી વાત કરીને બંને વચ્ચે ફરી લડાઈ કરાવી જ હતી. એટલે અનુ ને મનાવવાની