કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૮)

(63)
  • 6.9k
  • 5
  • 2.3k

ક્રમશ:(ભાગ-૮)આજ વાર રવિવાર હતો આજે મે ચિરાગે, મુકુન્દે અને વિજયે અમદાવાદ જવાનું નક્કી કર્યું .અમારે વહેલી સવારે ટે્નમા જવાનું હતું ટે્નના ડબ્બામાં મારી સામે જ કોઈ કલ્પેશ અને સોનલના વેવિશાળની વાત કરી રહ્યું હતું .મારી અડધી આંખ મિચાઈ પણ ગઈ હતી પણ, હુ બોટાદથી સુતો ત્યારે મારા કાને પડેલ "શબ્દ" કલ્પેશ અને સોનલની આ એક કહાની છે.પહેલો_પ્રેમહા, આ જુવાની શું છે તે ને આંખો છે છતા આંધાળી બની જાય છે.તે જુવાનીમાં આવી ન કરવાનું કરી બેસે છે મારુ માનવુ છે કે પ્રેમનું કામ ભૂત જેવું  છે ક્યારે કોની સાથે વળગે ઇ શું ખબર...ઘણા લોકોનુ માનવું છે કે પ્રેમ નામનુ કંઈક હોય છે.તો