Collage Day Ak Love Story book and story is written by kalpesh diyora in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Collage Day Ak Love Story is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કૉલેજ ડે એક લવ સ્ટોરી - Novels
by kalpesh diyora
in
Gujarati Fiction Stories
આજ મારો કોલેજનો પહેલો દિવસ હતો. મને થતું શું હશે કોલેજમાં? કેવી હશે મારી કોલેજ? હું સરસ મજાના કપડા પહેરી કોલેજમાં જવાની તૈયારી કરતો હતો. તુ આવે છો ને આજ કોલેજ? મેં 'હા' કહીને ફોન ટેબલ પર મુકયો.. લગભગ ૯:૩૦ કલાકે હું કોલેજમા આવી ગયો હતો.. કોલેજનો વાતાવરણ એકદમ રળિયામણું હતું. આજુબાજુ સરસ મજાના ખેતર હતા. કયારેક કયારેક કબૂતરનો અવાજ તો કયારેક ચકલીનો અવાજ મારા કાને પડતો હતો.અંદર પોહંચતા જ પ્રાર્થના શરુ થઈ ગઇ હતી. અફસોસ હતો કે પહેલા જ દિવસે જ હું પ્રાર્થનામા જોડાય ન શકયો.. કોલેજમા પ્રવેશ કરતા જ હું પહેલા જ પ્રિન્સીપાલને મળ્યો.. પ્રિન્સીપાલનો આવકાર મને ઘણો નિકટ લાવી દિધો..
આજ મારો કોલેજનો પહેલો દિવસ હતો. મને થતું શું હશે કોલેજમાં? કેવી હશે મારી કોલેજ? હું સરસ મજાના કપડા પહેરી કોલેજમાં જવાની તૈયારી કરતો હતો. તુ આવે છો ને આજ કોલેજ? મેં 'હા' કહીને ફોન ટેબલ પર મુકયો.. લગભગ ...Read Moreકલાકે હું કોલેજમા આવી ગયો હતો.. કોલેજનો વાતાવરણ એકદમ રળિયામણું હતું. આજુબાજુ સરસ મજાના ખેતર હતા. કયારેક કયારેક કબૂતરનો અવાજ તો કયારેક ચકલીનો અવાજ મારા કાને પડતો હતો.અંદર પોહંચતા જ પ્રાર્થના શરુ થઈ ગઇ હતી. અફસોસ હતો કે પહેલા જ દિવસે જ હું પ્રાર્થનામા જોડાય ન શકયો.. કોલેજમા પ્રવેશ કરતા જ હું પહેલા જ પ્રિન્સીપાલને મળ્યો.. પ્રિન્સીપાલનો આવકાર મને ઘણો નિકટ લાવી દિધો..
ક્રમશ:(ભાગ_૨)આજ મંગળવાર હતો હું લાઇબ્રેરીમાં પુસ્તક વાંચી રહ્યો હતો..સામેથી કોઈનો અવાજ આવ્યોતે કોઈ સાથે વાત કરી રહી હતી..હવે તો દરિયા કાંઠેના ખળખળ અવાજમાં પણ હું તેનો અવાજ ઓળખી કાઢું ..તેનો અવાજ બે જ દિવસમાં મે પસાવી લીધો હતો..હું આજ ...Read Moreસ્વામી વિવેકાનંદનું પુસ્તક વાંચી રહ્યો હતો..તે મારી નજીક આવી!ઓહ!! મને પણ પસંદ છે સ્વામીવિવેકાનંદનું આ પુસ્તક..હું મારા ઘરે પણ રાખું છું..મે હકારમાં માથું ધુણાવયું.તમને પણ પુસ્તક વાંચવું ગમે છે..હા' મે તો ઘણા બધા પુસ્તક અત્યાર સુધીમાં વાંચી લીધા છે..મે પણ ..ઓહ..!!!અહીં લાઇબ્રેરીમાં લોકોને ખલેલ પડી શકે છે.તો આપણે કોફીશોપ પર જઈને વાત કરીએ..હા' કેમ નહી!!!મે હા' કહી ને અમે બન્ને
માણ માણ તે દિવસે મોનીકા એ લેકચર પુરા કર્યા ..
આજ સોમવાર મટીને મંગળવાર થયો હતો..
આજ મોનીકાને મનનો માનીતો કોલેજ દેખાયો હતો..
હું કલાસમા હજી બેસવાની તૈયારી જ કરી રહ્યો હતો..
ત્યાં જ મોનીકા મારી પાસે આવી ...
કેમ કાલે ભાવનગર જવાનું થયું ...Read Moreકેવી રીતે ખબર ?
તમારા મિત્ર ચિરાગે મને કહ્યું ..
ઓહ ..
ચિરાગે ત્રાસી નજરે મારી સામે જોયું રહ્યો હતો...
તેને પણ કંઈક કહેવાનું મન થયું પણ તે મૌન રહ્યો ...
તે મને પણ ગમ્યું ..
કેમકે મૌન રહેવામા જ વધુ ફાયદો હતો...
લેકચર થોડી વારમાં પુરો થયો..
બહાર નીકળતા જ ચિરાગ સવાલ કર્યો ..
હું સિંઘમ હતો અને રવિ જયકાંત શિખરે હતો..
એ નાટકમાં જોગાનું જોગ ઊલટું પુલટુ થઈ ગયું હતું ...
જયકાંત શિખરને મે ગોળીમારી જયકાંત શિખરે પડી ગયો..
પણ તેના માણસો હજી જીવતા હતા..
અમારે નાટકમાં એવું નક્કી થયું હતું કે જયકાંત શિખરે પહેલા પછી ...Read Moreમાણસોને પડી જવાનું ..
પણ ખબર પડી કે જયકાંત શિખરે પડી ગયો
ત્યારે તેના માણસો ગોળી માર્યા વગર આપો આપ પડી ગયા..
હજી અમારું નાટક બાકી હતું પણ જયકાંત શીખરે જ પડી ગયો તો પછી નાટક ક્યાંથી આગળ ચાલે ..
એ પછી મે બે-ત્રણ ડાઈલોગ બોલી નાટક પુરુ કરુ..
તે પછી હતો મોનીકાનો ડાન્સ તેની સાથે
શ્વેતા, પુજા અને કેશા હતી..
તેમાં શ્વેતા કાનુડો બની હતી..
આમતો તે વણઁમા કાનુડો જ હતી...
એ ડાન્સ અમને ખુબજ ગમ્યો ..અમે પણ ખૂબ ડાન્સ કર્યો.
ક્રમશ:(ભાગ-૫)આજ વાર બુધવાર હતો સુયઁ બસ થોડીવાર પહેલા ઊગ્યો હતો મારી આંખ ઊઘડી..તરત જ તૈયાર થઈને હું કોલેજ જવા રવાના થયો ..બસ હવે તો મને મોનીકા જ યાદ આવતી હતી હું દિવસ રાત તેના જ સપના જોતો હતો..આજ કેવા ...Read Moreમોનીકા એ ડ્ેસ પેહરો હશે!કેવા રંગની બુટી પેહરી હશે..કેવા રંગની તેના હાથમાં ઘડીયાર હશે.મેઘધનુષ્યની જેમ બધા જ રંગોને કયારેક ડ્ેસમાં તો કયારેક તેની બુટીમા તો કયારેક તેની ઘડીયાળમાં હુ રંગ પુરી રહ્યો હતો.#અમારી_પરીક્ષા..હવે પરીક્ષાને ફક્ત દસ દિવસની જ વાર હતી.મને યાદ છે હું અને રવિ બન્ને બીજા સેમેસ્ટરની પરીક્ષામાં મેથ્સના પેપરમાં પરીક્ષાના આગલા દિવસે કોપી કરાવી હતી એ પણ બપોરે..અને