રસોઇમાં જાણવા જેવું ૨

(28)
  • 6.4k
  • 6
  • 2.6k

રસોઇમાં જાણવા જેવું ભાગ-૨ સં- મિતલ ઠક્કર રાજગરો પ્રોટીન, પુષ્કળ ફોસ્ફરસ તેમજ આયર્ન તથા અન્ય ક્ષારોનું પ્રાપ્તિસ્થાન છે. તેના ઢોકળા, ઈડલી, દહીં નાંખીને બનાવેલા થેપલા વગેરેનો ફરાળમાં જરૂર સમાવેશ કરવો. જામફળ ખાવા માટેનો સારામાં સારો સમય તો બપોરના ભોજન પછીનો છે. બપોરનું ભોજન લીધા બાદ એકથી બે કલાકે એકાદ જામફળ ખાવું જોઈએ. તેનાથી શરીરને જરૂરી પોષક તત્ત્વો મળી રહે છે. મોટાભાગે લોકો ગાજરને કાચા ખાવાનુ પસંદ કરે છે, પરંતુ ગાજરને રાંધીને ખાવાથી તેની અંદર રહેલું બીટા કેરોટીન સારી રીતે બહાર આવે છે, જે આપણા શરીરમાં જઇ વિટામીન એમાં બદલાઇ જાય છે. તેથી ગાજરને રાંધીને ખાવી વધારે યોગ્ય