મૃગજળ - પ્રકરણ - 9

(165)
  • 4.6k
  • 7
  • 1.8k

વહેલી સવારે ઠંડો પવન કરણના ચહેરા ઉપર અથડાઈ જાણે એને જગાડી રહ્યો હતો. "કરણ, મારો ડાહ્યો દીકરો... જાગી જા..." જશોદાબેનનો ધીમો ધીમો અવાજ એને સંભળાતો હતો. એકાએક એની આંખ ખુલી ગઈ. આમતેમ જોયું, બાજુના બાંકડા પર નયન સૂતો હતો. ઉભા થઇ અંદર જઇને જોયું, વૈભવી બેડ પર સૂતી હતી. એના ચહેરા ઉપરનું દુઃખ થોડું ઓસર્યું હોય એવું લાગયુ. કરણ બહાર નીકળી ગયો. રોડ પર આવી ટેક્સી રોકી સીધો જ ઘરે ગયો. દરવાજો ખોલી સોફામા ગોઠવાયો. માની તસ્વીર તરફ નજર કરી. એ જાણે કહેતી હતી 'બેટા, થાકી ગયો સંસારની મોહમાયામાં? આ