ચાણક્યનીતિ

(69)
  • 13.5k
  • 19
  • 4.3k

વાચકમિત્ર, મારી આ પ્રથમ સંપાદન કૃતિ છે. જેમાં મેં સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી આમ ચાર ભાષામાં લખેલ છે. આ ચાણક્યનીતિમાં મારા શબ્દો થોડાને આમાત્યચાણક્યની નીતિ છે. જે રાજકીય અને લોક-વ્યવહારમા સરળ રીતે કામ આવે છે. હુ એટલું જ કહેવા માગુ છુ. આમાત્યચાણક્યની જે નીતિથી આખુ ભારતવષૅની સત્તા ચાલી તો શુ ! આજના માનવીની જીવનસત્તા ન ચાલી શકે? જરા વિચાર કરવા જેવો છે.આભાર.અધ્યાય - ૧अत्यंतकोप: कटुकाचवाणी दरिद्रताच स्वजनेषुवैरम।नीचप्रसंग कुलहीन सेवाचिह्ना निदेहेनरक स्थिता नाम।[ નરકમાંથી સંસારમાં આવતા જીવનાં મુખ્ય લક્ષણ છે –ક્રોધી સ્વભાવ, કડવીવાણી, નિર્ધનતા અને પોતાના જ સ્વજનો સાથે દ્વેષ ભાવ, કુસંગ તથા અધમ મનુષ્યોની સેવા. ]नरकमें सांसारिक जीवनकी मुख्यविशेषता- क्रोध,