અઘોર આત્મા (ભાગ-૬) કલ્પ્રિત ઈચ્છા

(179)
  • 4.4k
  • 15
  • 2.1k

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) (ભાગ-૬ : કલ્પ્રિત ઈચ્છા) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com --------------------- (ભાગ-૫ માં આપણે જોયું કે... મારી નજર સમક્ષ એક ઘટાદાર વડનું વ્રુક્ષ ડોલવા લાગ્યું, ધ્રૂજવા લાગ્યું. એ વિશાળ વડની લાંબી વડવાઈઓ મારા શરીર ફરતે વીંટળાઈ વળી. મારી છાતી ફરતે વીંટળાયેલી વડવાઈઓ ધીરેધીરે મારા ગાઉનની અંદર મારી સુવાળી છાતી ઉપર સરકવા માંડી હતી. અંગારક્ષતિએ છોડેલી દુષ્ટાત્મા કલ્પ્રિતની ઈચ્છા મારા ભરાવદાર જિસ્મ સાથે સંભોગ કરવાની હતી. લાકડાના પગથિયાં નીચે એક વિશાળ ભોંયરું હતું. આયનાના કાચને સ્પર્શવા માટે લંબાયેલો મારો હાથ સીધો ફ્રેમના પોલાણમાં પેસી ગયો. ત્યાં કાચ નહિ, ફક્ત ફ્રેમ