અઘોર આત્મા (ભાગ-૭) રક્તચિત્ર

(170)
  • 4k
  • 10
  • 2k

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) (ભાગ-૭ : રક્તચિત્ર) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com --------------------- (ભાગ-૬ માં આપણે જોયું કે... મારી ગરદન ઉપર કોઈકના ગરમ શ્વાસનો ભીનો સ્પર્શ હું અનુભવી રહી હતી. હું જેને આયનામાં મારું પ્રતિબિંબ સમજી રહી હતી એ દરઅસલ તપસ્યા જ હતી, મારી બીજી આવૃત્તિ. દૂર એક ઝાડ ઉપર મેં એક કાળો ધાબળો ઓઢેલી સ્ત્રી જેવી આકૃતિ જોઈ. ગળે ફાંસો ખાઈને એણે આત્મહત્યા કરી લીધી. અંગારક્ષતિને દીકરાના મૃત્યુ પછી પણ એને મરદ બનાવવાના અભરખા હતા. હું મારી સગી આંખોએ મને પોતાને જ નિર્વસ્ત્ર થતી જોઈ રહી હતી. એક મૃત અને સાવ