અઘોર આત્મા (ભાગ-૯) ઉઘાડી પીઠ

(167)
  • 4k
  • 4
  • 1.9k

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) (ભાગ-૯ : ઉઘાડી પીઠ) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com --------------------- (ભાગ-૮ માં આપણે જોયું કે... કોઈપણ સંજોગોમાં એ પૂતળીને વેદીમાં હોમી દેતા કલ્પ્રિતને અટકાવવાનો હતો. પુસ્તકમાં એ બધું હૂબહૂ વર્ણવ્યું હતું જે મારી સાથે ઘટી રહ્યું હતું. તિમિરે બીલીપત્રો તોડીતોડીને શિવલિંગ ઉપર પધરાવવા માંડ્યા. કલ્પ્રિતનો વિકૃત અને દુષ્ટ આત્મા કાળું ગંધાતું વાદળું બનીને આકાશ ભણી એક ચક્રવાતની ઝડપે ઉડી ગયો. પુસ્તક મારી જ કથની બયાન કરતું હતું. અને કાલા ડુંગરની તળેટી તરફ આવેલી ભદ્રકાલીની અવાવરુ ગુફાનો નિર્દેશ કરી રહ્યું હતું... હવે આગળ...) ---------------- અમે પાંચેય જણ ભારે દુવિધામાં