ચાર આના

(28)
  • 3.8k
  • 7
  • 832

વર્ષો પહેલાની વાટ એક ગામ માં એક શેઠ રહે. ગામમાં શેઠને અનાજ-કારીયાનાની વર્ષો જૂની દુકાન.સંતાન માં એક સંસકારી દીકરી અને એક રખડું દીકરો શેઠે ઘણી વખત તેના દીકરા ને સમજવાનો પ્રયત્ન કર્યો પણ દીકરો દુકાન પર ક્યારેય બેસતો નઈ એ તો બસ પૈસા વાપરે ને ગામમાં આટા-ફેરા. એક વખત ની વાત શેઠે તેના દીકરા ને કહ્યું કે જો પૈસા કમાઈને આવીશ તો જ ઘરમાં આવવા દઈશ જાતમહેનત કરો અને રૂપિયા લઇ ને આવો.