શિક્ષિત માતા દ્વારા જીવન સાથેની લડાઇ

(12)
  • 1.2k
  • 389

આ એક માતાની વાસ્તવિક વાર્તા છે.56 વર્ષ પહેલાં, એક સમૃદ્ધ ખેડૂતને ત્યાં છોકરી નો જન્મ થયો . તેણી તેના પિતાના સૌથી ખાસ બાળકી  હતા કારણ કે તે બધામાં સૌથી નાની હતી. તેણી ખેતરમાં કોઈ પણ ખેતી કામ માટે ક્યારેય જાતી નહોતી, કારણ કે તેના પિતા તેમને કહેતા હતા કે "તમે મારી લાડકી પુત્રી છો. ફક્ત તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરો, કોઈપણ કાર્ય માટે ખેતરમાં આવવાની જરૂર નથી. " તેણી તેના પિતાની પરીભૂમિમાં પરી હતી. તે દિવસોમાં, કન્યાઓ માટે એક શાળા એક સ્વપ્ન હતું, પરંતુ તેણીએ 7 મી સુધી અભ્યાસ કર્યો હતો. વર્ષો પસાર થયા .... 19 વર્ષની ઉંમરની ઉંમરે, તેણીના