અઘોર આત્મા - ૧૧ પ્રેતનો પડછાયો

(162)
  • 5.1k
  • 13
  • 2.1k

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) (ભાગ-૧૧ : પ્રેતનો પડછાયો) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com --------------------- (ભાગ-૧૦માં આપણે જોયું કે... ઉઘાડી પીઠવાળી ચૂડેલ નાગલોકના યુવક નાગેશ તથા તિમિરના અકસ્માત અને મૃત્યુની ચોંકાવનારી વિગતો આપે છે. એમના મૃતદેહોને કયા કારણસર કબરમાં દફનાવી દેવાયા હતા એનું પણ ભય પમાડી દે એવું વર્ણન કરે છે. મારું મૃત્યુ મારા બાળપણમાં જ થયું હોવાનું અને મને મૃતાત્માલોક પાસેથી એક સોદો કરીને ફરીથી જીવિત કરાઈ હોવાનું જણાવે છે. અગોચર વિશ્વનો પ્રતિનિધિ કોણ હશે? મારી દુનિયામાં કયા આશયથી એ પ્રવેશશે? -એવા અનેક પ્રશ્નાર્થો મૂકીને એ ચૂડેલ પીપળાના વૃક્ષ ઉપરથી આકાશ ભણી