સફરમાં મળેલ હમસફર ભાગ-18

(214)
  • 5.1k
  • 16
  • 2.4k

સફરમાં મળેલ હમસફર ભાગ-18મેર મેહુલપ્રસ્તાવના :-‘વિકૃતિ’ના સંયુક્ત પ્રયાસની સફળતા બાદ વાંચકોની સમક્ષ મેં અધૂરી છોડેલી નૉવેલ 'સફરમાં મળેલ હમસફર'ને આગળ ધપાવવા જઈ રહ્યો છું ત્યારે થોડી હકીકતોથી વાંચકોને વાકેફ કરવા ઈચ્છું છું.      સફરમાં મળેલ હમસફરના સત્તર ભાગમાં જે કહાની હતી એ સત્તર ભાગ સુધી જ સિમિત રહેશે.હવે પછીના જે ભાગ છે એ કહાની છે મેહુલના પુત્ર રુદ્રની.એટલે જો કોઈ એમ વિચારતાં હશો કે કહાની મેહુલ અને જિંકલની છે તો એ ધારણા ખોટી છે.કથાવસ્તુનો પ્લોટ પહેલેથી મગજમાં હતો અને વાંચક મિત્રોના આગ્રહને માન આપી મેં આ સ્ટૉરી આગળ ધપાવવાનું વિચાર્યું.      પહેલાં ભાગમાં એક છોકરીના બદલાની વાત હતી જે