માધવાસ્થળી થી યાદવાસ્થળી સુધી ભાગ-7

(19)
  • 4.3k
  • 6
  • 1.3k

યાદોનાં ઝરુખે : ઉત્સાહી યાદવો ઉત્સવ નાં ઉદ્વેગમાં ઉજાણીનાં ઉમંગની ઉજવણી માટે ચાલ્યા!! અનેં અચાનક થી એમનો આનંદ આક્રોશમાં ફેલાયો!! આજની સુંદર સવારે : માધવનાં આયોજન કદી આસાન નથી હોતાં એમાં એમનું હ્દય રડે છે ત્યારે જ સૌનાં અહંકાર તૂટે છે. આપણેં મનુષ્યો કેટલાં સ્વાર્થી છે કેમ? આપણાં માટે રડી રહેલાં માધવનેં આપણેં આપણી નરી આંખથી કદી નિહાળી શકતાં નથી, પણ, આપણાં દુ:ખમાં માધવ આપણાં પર હસી રહ્યાં છે આવું હંમેશાં વિચારતાં હોઈએ છીએ. યાદવોની ઉજાણી સુખરૂપ આયોજનબધ્ધ શરુ થઈ તો જાય છે. તેમની ગમતી વસ્તુઓ માંસ, મદીરાપાન બધાંનો પ્રબંધ ત્યાં કરવામાં આવ્યો છે. પણ, આ શું ????અચાનક થી સોમનાથ