રહસ્યમય પુરાણી દેરી - 8

(109)
  • 3.9k
  • 11
  • 2.1k

રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ-8 (આગળનાં ભાગમાં જોયું કે મુખીજી અને ગામનાં લોકો બે ખૂનનાં કારણે મણી ડોશીને તડિપાર કરે છે. પરન્તુ મૂર્તિને કલંકિત કરી એટ્લે જીવતી સળગાવી નાંખે છે. હવે આગળ...) ઢોલી બોલ્યો " મણી ડોશી આવે છે, એક વાર નહીં દરરોજ ગામમાં આવે છે" મુખી થોડા અચરજમા પડીને બોલ્યા કે "શુ વાત કરે છે ઢોલી તુ?, મણી ડોશીને તો મારી નજર સમક્ષ જ ગામનાં બધાં લોકોએ સળગાવી દીધી હતી. તો પછી તેં ગામમાં ક્યાંથી આવી શકે? ઢોલી બોલ્યો કે " મણી ડોશી, તમારી જેમ સાધારણ માનવ નથી કે તમે એટલી આશાની થી તેને મૌત આપી શકો. તેને