વીજી બોર્ડ – એક ભયાવહ ભૂત કથા - 5

(116)
  • 6.7k
  • 4
  • 2.3k

(પેરાનોર્મલ ઘટનાઓ વિશેનું સત્ય જાણવા અમે ચારેય કઝિન્સ ઘરેથી ગાડી લઈને બહાર નિકળીએ છીએ. મારો સ્કૂલ મિત્ર, પ્રેયાંસ, પ્રયોગ માટેની સાધન-સામગ્રી તૈયાર કરી રોડ પર ઊભો રહે છે. થિયેટરમાં મૂવી જોઈને અમે પાંચેય કબ્રસ્તાનના રસ્તે નીકળી પડીએ છીએ. ત્યાં હર્ષ અને આઇશા કબ્રસ્તાનનું બિહામણું વાતાવરણ જોઈને અંદર જવાની ના પાડી દે છે. હું, નિધિ અને પ્રેયાંસ ઘોસ્ટ ઇન્વેસ્ટિગેશનના સાધનો લઈને કબ્રસ્તાન તરફ નીકળી પડીએ છીએ. ત્યાં હું મુખ્ય પ્રયોગ પર્ફોર્મ કરવાનું શરૂ કરું છું...) હવે આગળ…, “ગાય્ઝ, અંદર પ્રવેશતા જ અહીંનું વાતાવરણ જરાક ઠંડુ હોય એવું નથી લાગતું?” નિધિએ નોંધ કરીને પૂછ્યું. “હા, મારા ડિવાઇસમાં કોલ્ડના સ્ટેટિક્સમાં બે પોઈન્ટ