બેવફા - 14

(181.7k)
  • 14.1k
  • 22
  • 8.4k

જેલના મુલાકાતી ખંડમાં અત્યારે સવિતાદેવી, અને એડવોકેટ સુબોધ જોશી, સાધના સામે બેઠા હતા. સવિતાદેવીની આંખમાં આંસુ તરવરતાં હતાં. ચહેરા પર અસીમ પીડાના હાવભાવ છવાયેલા હતા. સેવકરામ પણ ખૂબ જ નિરાશ થઈ ગયેલો દેખાતો હતો. સાધનાનો ચહેરો હજુ પણ કમાનની જેમ ખેંચાયેલો હતો.