અપરાધ ભાગ-૨

(89.9k)
  • 8.2k
  • 2
  • 6.3k

અવિનાશની એક-બે ચીસો બાદ વિલાસ ડરી ગઈ હતી.અને દરવાજે ટકોરા પડતા હતા.કંપતા હાથે તેણે દરવાજો ઉધાડયો. દરવાજા પર વીરલ, અનિતા, નિકુલ અને અનેરી હતા.તેઓ અવિનાશની ચીસ સાંભળીને આવ્યા હતા.