Apradh by Keyur Pansara | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels અપરાધ - Novels Novels અપરાધ - Novels by Keyur Pansara in Gujarati Horror Stories (1k) 33.1k 31.9k 157 નિકુલ અત્યારે પોતાની આલીશાન ઓફિસ માં વિચારોમાં ખોવાઈને બેઠો હતો.એરકન્ડીશનર ની ઠંડી હવામાં પણ તેના કપાળ પર પરસેવો સ્પષ્ટ દેખાતો હતો.જમણા હાથમાં રહેલી સિગરેટ પણ ઘણા સમયથી કસ ના ખેંચવાના લીધે લગભગ બુઝાઈ ગઈ હતી.છેલ્લા બે-ત્રણ દિવસની ઉંઘ ના ...Read Moreકારણે તેની આંખો બળતી હતી. તે Read Full Story Download on Mobile New Episodes : Every Wednesday અપરાધ ભાગ-૧ (156) 5.4k 3.7k નિકુલ અત્યારે પોતાની આલીશાન ઓફિસ માં વિચારોમાં ખોવાઈને બેઠો હતો.એરકન્ડીશનર ની ઠંડી હવામાં પણ તેના કપાળ પર પરસેવો સ્પષ્ટ દેખાતો હતો.જમણા હાથમાં રહેલી સિગરેટ પણ ઘણા સમયથી કસ ના ખેંચવાના લીધે લગભગ બુઝાઈ ગઈ હતી.છેલ્લા બે-ત્રણ દિવસની ઉંઘ ના ...Read Moreકારણે તેની આંખો બળતી હતી. તે Read અપરાધ ભાગ-૨ (145) 4.1k 2.7k અવિનાશની એક-બે ચીસો બાદ વિલાસ ડરી ગઈ હતી.અને દરવાજે ટકોરા પડતા હતા.કંપતા હાથે તેણે દરવાજો ઉધાડયો. ...Read More દરવાજા પર વીરલ, અનિતા, નિકુલ અને અનેરી હતા.તેઓ અવિનાશની ચીસ સાંભળીને આવ્યા હતા. Read અપરાધ ભાગ - ૩ (111) 3.8k 2.5k નિકુલ ની હાલત તો અવિનાશ કરતા પણ વધારે ખરાબ હતી.એરકન્ડિશનર દ્વારા થયેલા ઠંડા વાતાવરણમાં પણ તે પરસેવે રેબઝેબ હતો. ...Read More આ વખતે ડો.તન્ના ઘરે આવીને જ નિકુલને પ્રાથમિક સારવાર આપી ગયા હતા. Read અપરાધ - ભાગ - ૪ (109) 3.6k 2.5k "તેઓએ કેતન ભાઈને અવાજ આપ્યો પણ કોઈ જ જવાબ ના મળ્યો તેથી તેઓએ બારણા પર ટકોરા મારી જોયા પણ કોઈજ પ્રતિક્રિયા ન થઈ આથી તેઓને કંઇક અમંગળ ધટના થઈ હશે તેવો વિચાર આવ્યો અને બારણું તોડવાનો વિચાર આવ્યો અને ...Read Moreતોડીને અંદર ગયા તો કેતનભાઈનું મૃત શરીર દોરડા પર લટકતું હતું."નીકુલે પોતાની વાત પૂરી કરી અને એક ઊંડો શ્વાસ લીધો. Read અપરાધ ભાગ - ૫ (92) 3.4k 2.7k વિરલે ફોન પર વાત કરીને કૉલ કટ કર્યો અને મોબાઈલ પોતાના ખિસ્સામાં મૂક્યો."શું કહ્યું શાસ્ત્રીજી મહારાજે મોટાભાઈ?" અવિનાશે પૂછ્યું."તેઓ અત્યારે બહારગામ છે બે દિવસ પછી તેઓ ઘરે આવશે." વિરલે જવાબ આપ્યો."ચાલો કેશવભાઈ હવે અમે જઈએ" નીકુલે કહ્યું."ભલે , આમ ...Read Moreઆજકાલમાં મારું પણ મૃત્યુ થશે જ ત્યારે આવજો." કેશવ નાખી દીધેલા અવાજે બોલ્યો."કેમ આવી વાત કરો છો! ભગવાન પર ભરોસો રાખો. સૌ સારાવાના થઈ જશે." નિકુલ કેશવને આશ્વાસન આપતાં બોલ્યો.ત્યારબાદ તેઓ ત્યાંથી પોતાના ઘરે જવા માટે નીકળી ગયા.@@@@@@@ઈ.સન.:૧૯૭૫"આ તો સામે ચાલીને મોતના મુખમાં હાથ નાખ્યા , હવે તો મૌત નક્કી જ છે." વિક્રાંત ગભરાટ સાથે બોલ્યો."હાથ નહીં પણ આખું શરીર Read અપરાધ - ભાગ - ૬ (79) 4.3k 2.7k "કેતનભાઇ ના કહેવા મુજબ આપણી સાથે જે બની રહી છે તેવી ધટના તેઓ સાથે બનવાની શરૂ થઈ એટલે તે લોકોએ એક હવન કરાવેલો. અને ત્યારબાદ તો મુશ્કેલીઓ ઓછી થવાને બદલે ઉલટાની વધવા લાગી. તેઓએ હવન કર્યો તેના ચાર દિવસ ...Read Moreકાજલભાભીના વર્તનમાં ધણો ફેરફાર આવ્યો હતો. તેઓ અવારનવાર 'અપરાધ' 'અપરાધ' એમ બુમો પાડતા, અને કોઈ પુરુષને જોવે કે તરત જ...." નિકુલ વાત કરતો અટક્યો અને થોડી વાર માટે અટક્યો."પુરુષને જુવે તો શું?" અવિનાશે પૂછ્યું."કોઈ પણ પુરુષને જુવે કે તરત જ પોતાના વસ્ત્રો ઉતારવા લાગતા અને સામેવાળી વ્યક્તિને ચોંટી જતા અને અભદ્ર માગણી કરતાં"બધાના ચહેરા પર આશ્ચર્યના હાવભાવ હતા. નિકુલ પણ Read અપરાધ - ભાગ - ૭ (75) 3.3k 2.8k વિરુભા ચોગાન માં પડેલ પોટલું ખોલવામાં વ્યસ્ત હતા તે દરમિયાન તેમની પીઠ પાછળ શું ચાલી રહ્યું છે તેનાથી અજાણ હતા જો તેઓએ થોડી સાવચેતી રાખી હોત તો તેઓ તેમની સાથે બનનારી ધટના થી તેઓ બચી ગયા હોત.ધડીના છઠ્ઠા ભાગમાં ...Read Moreખેલ થયો.હવાને ચીરતી કોદારી ની તીક્ષ્ણ અણી વિરુભાના મસ્તક તરફ આગળ વધી રહી હતી બરાબર તેજ સમયે વિરુભાનાં હાથમાં રહેલું પોટલું સહેજ નમ્યું અને પોટલાને સીધું કરવા માટે તેઓ પણ સહેજ નમ્યા.વિરુભા સહેજ જુક્યા એટલે સુહાસે હવામાં વિંજેલી કોદાળી વીરુભાના માથાને બદલે ડાબા ખબાથી સહેજ નીચેના ભાગમાં વાગી અને વાતાવરણ એક કારમી ચિખથી ગુંજી ઉઠ્યું.વીરુભા સ્વસ્થ થાય એ પહેલાં લોખંડના Read અપરાધ - ભાગ - ૮ (66) 1.2k 2.5k અવિનાશ દ્વારા જે પાણી હવનમાં પડ્યું હતું તેના લીધે હવનમાં રહેલી અગ્નિ બુઝાઈ ગઈ અને તેના ધુમાડામાં એક માનવ આકૃતિ આકાર લેવા લાગી.આવું દ્રશ્ય જોઈને શાસ્ત્રીજીથી એક ચીસ નખાઈ ગઈ.આવું દ્રશ્ય તેઓએ પણ પ્રથમ વખત જ જોયેલું બધાનું ધ્યાન ...Read Moreતરફ હતું કોઈ કંઇ સમજે તે પહેલા ધુમાડાના કારણે રચાયેલ માનવ આકૃતિમાંથી અટ્ટહાસ્ય રેલાયું."બધાને મોતના દરવાજા સુધી પહોંચાડી દઈશ" એવો અવાજ આવ્યો અને થોડી જ ક્ષણોમાં ધુમાડો અને પેલી માનવ આકૃતિ હવામાં વિલીન થઈ ગયું.શાસ્ત્રીજીનુ એવું માનવું હતું કે આ વિશ્વમાં ભુત-પ્રેત જેવું કંઇ હોતું નથી. માણસોને માત્ર મનનો વહેમ જ હોય છે અને વહેમની કોઈ દવા હોતી નથી. તેથી Read અપરાધ - ભાગ - ૯ (31) 808 1.7k વિલાસની ચીસ સાંભળી હવન કુંડ તરફ દરેક વ્યક્તિએ નજર કરી. અત્યારે હાજર દરેકને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો. હવનના ચારેય ખુણા પર કળશ પ્રગટ થયા હતા અને દરેક કળશ માંથી લોહી છલકાઈને બહાર આવતું ...Read More ધીરે ધીરે તે લોહી સમગ્ર હવન કુંડ ને ઘેરવા લાગ્યું અને પળવારમાં જ માટી મા પરિવર્તિત થઈ ગયું. થોડીવાર ની ચૂપકીદી બાદ અવિનાશ થોથવાતા અવાજે બોલ્યો "કોઈ પણ આ માટીને સ્પર્શ ના કરતા." “બધા ઘરની બહાર નીકળો.” અવિનાશ દર મિશ્રિત અવાજમાં બોલ્યો. ઘરના બધા જ સભ્યો ઘરની બહાર આવેલા બગીચામાં આવ્યા. “તો શું કેતનભાઈ સાથે પણ Read અપરાધ - ભાગ -૧૦ (33) 728 1.5k પોલિસ-સ્ટેશનની બહાર નીકળીને દમોદરે સૂચવેલા માર્ગ પર અત્યારે તેઓ ચાલી રહ્યા હતા. ઇન્સ્પેટર રાજીવની સચેત નજર અત્યારે આખા માર્ગનું નિરીક્ષણ કરી રહી હતી, નાનામાં નાની બાબત પર તે ધ્યાન આપી રહ્યા હતા. જે માર્ગ પર તેઓ ચાલી ...Read Moreહતા તે આ ગામ નો મુખ્ય માર્ગ હતો અને હજુ ચાર-પાંચ વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો હતો. આ રસ્તાની બંને બાજુઓએ આવેલા બધા મકાન લગભગ કાચા હતા મતલબ કે નળીયા વાળા હતા માત્ર ગણ્યા-ગાઠયાં મકાનો જ પાકા એટલે કે પાકી છત વાળા હતા. આ રસ્તો આગળ જઈને ચાર રસ્તાને મળતો હતો, જ્યાં એક મોટું સર્કલ હતું, અને Read અપરાધ - ભાગ - ૧૧ (23) 606 1.3k “સારું ત્યારે ચાલો હવે અમે જઈશું.” કહીને રાજીવ ઊભો થયો. “સાહેબ હવે જમીને જ જવાય ને” નરેશ પટેલે આગ્રહ કર્યો. “ના, અત્યારે થોડુક કામ છે, પછી ક્યારેક જમવા માટે આવશુ.” “સારું ત્યારે રામ-રામ” નરેશ પટેલે ઊભા ...Read Moreકહ્યું. “રામ-રામ” કહીને રાજીવ અને દામોદર આગળ ચાલવા લાગ્યા. “તો વિરૂભા આ માર્ગ પર અવાર-નવાર આવતાં એમ ને.” “હા સાહેબ” “તો પછી આપણને આ રસ્તા પર જ કઈક સુરાગ મળશે.” “મને પણ એવું જ લાગે છે.” “ચાલો હવે તેના ઘર તરફ જઈએ.” “ચાલો” જે માર્ગ પર તેઓ ચાલીને આવ્યા હતા તે જ માર્ગ Read અપરાધ - ભાગ - ૧૨ (25) 562 1.3k અનિતાને ફર્શ પર પડેલી જોઈને વિરલ તો તરત તેની બાજુમાં બેસી ગયો અને અનીતાના નામની ચીસો પાડવા લાગ્યો.નિકુલ થોડો જુક્યો અને અનિતાના નાક પાસે પોતાનો હાથ રાખીને તેના શ્વાસોશ્વાસ તપાસવા લાગ્યો.અનિતાના શ્વાસ ચાલુ હતા તેની ખાતરી કરીને તેણે પોતાના ...Read Moreમોબાઈલ કાઢ્યો અને ઝડપથી એમ્બ્યુલન્સ ને કોલ કરવા લાગ્યો."પાછા જાવ, એટલે શું આપણે લોકોને પાછું આપણા ઘરે જવું પડશે?" વીલાસ ડર મિશ્રીત અવાજમાં બોલી.થોડીવાર માટે તો બધા જ વિલાસની વાત જાણે કે સાંભળી જ ના હોય તેમ તેઓની નજર હજુ ફર્શ પર જ મંડાયેલી હતી.થોડા ક્ષણોની ચૂપકીદી બાદ નિકુલ બોલ્યો "પહેલા આ ફર્શ પરનું લખાણ અને ભાભી ના આંગળી પર Read અપરાધ - ભાગ - ૧૩ (17) 482 1.1k વિક્રાંતને રાજીવે અટકાવ્યો એટલે તે જરા ડરી ગયો પરંતુ તેણે પોતાના હાવભાવ પર કાબૂ રાખ્યો હતો. “બોલોને સાહેબ કઈ કામ હતું ?” “કામ તો એવું હતું કે આવી બપોરે તમે વિરુભાની મુલાકાતે આવ્યા હતા ?” “અરે ...Read Moreહું તો મારા ઘર તરફ જતો હતો એમાં મારી નજર તમારા પર પડી અને તમે લોકો કૈંક તપસ કરી રહ્યા હતા એટલે મે જરા પૂછ્યું.” “એમ કઈ બાજુ આવે તમારું મકાન ?” “બસ આ રહ્યું આ સામે જ્યાં ચાર રસ્તા મડે છે ત્યાં રસ્તાની બાજુનું જ પહેલું મકાન.” “ત્યારે તો તમારી મહેમાનગતિ માનવી પડશે.” રાજીવ અમસ્તા Read અપરાધ - ભાગ - ૧૪ (28) 476 1.1k “મે તો પહેલા જ ના પડી હતી કે અહી ઘરમાં મડદા ના દટાય.” “એ તો આ વિરૂભા ખબર નહીં ક્યાથી આવી ગયા એમાં આ બધો લોચો લાગી ગયો.” “વિરૂભા નહોતા આવ્યા તો પણ મે તો ના જ ...Read Moreહતી ને!” “રામ જાણે વિરૂભા કેમ અહી આવી ચડ્યો એમાં ઉલમાથી ચૂલમાં પાડવા જેવુ થયું” “અફસોસ તો મને પણ થાય છે, એ બિચારી ને પૈસા આપીને રવાના કરવાના બદલે આપણે લોકોને શું સુજયું કે આવું કરી બેઠા!” “હવે આ બધી વાતો કરવાનો કોઈ અર્થ નથી આગળ શું કરવાનું છે એ વિચારો.” અભય અને સુહાસ વચ્ચે ચાલી રહેલી Read અપરાધ - ભાગ - ૧૫ (31) 432 1.8k “શેનું નિરાકરણ ?, હજુ પોલીસે ક્યાં આપણને કઈ કર્યું છે.” વિક્રાંત બોલ્યો. “હા ભલે નથી થયું પણ ક્યારેક તો થશેને!” અભય શંકા સાથે બોલ્યો. “ત્યારનું ત્યારે જોયું જશે.” વિક્રાંત બેફિકરાઈથી બોલ્યો. અભય વિક્રાંત અને સુહાસ વચ્ચે ...Read Moreવાતો ચાલી રહી હતી ત્યારે નરેશ પટેલ ત્યાથી પસાર થઈ રહ્યો હતો અને તેઓની વાતો થતી સાંભળીને તે અટક્યો હતો અને ખડકી ની પાસે રહીને ચુપચાપ બધી વાતો સાંભળી રહ્યો હતો.તેઓની વાતો સાંભળીને તેને એ વાતની ખાતરી તો થઈ ગઈ હતી કે આ ઘરમાં કઈક તો રંધાઇ રહ્યું છે. પણ શું છે તેનું અનુમાન તે લગાવી શક્યો નહોતો કેમકે અંદર Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Keyur Pansara Follow