છે કોઈ એવી ભાષા ??? - (5)

(20)
  • 2.8k
  • 7
  • 1k

"રાધા રાધા રાધા રાધા ક્રિષ્ન ક્રિષ્ન ક્રિષ્ન રાધા ક્રિષ્ન રાધા ક્રિષ્ન..." સેજલ નો ફોન રણકી ઉઠે છે..આ સેજલ ના ફોન ની રીંગ ટોન છે. હલો...વિશાલ..હલો...વિશાલ..હલો...હલો વિશાલ... બોલ ને મારી ગાંડી... વિશાલ તે તો મારો જીવ જ કાઢી નાખ્યો.. અરે ગાંડી હું તને જ સાંભળવા માં ખોવાઈ ગયો... બોલ હવે આમ કેમ અચાનક ફોન કર્યો...પપ્પા જોય લે તે તો??? એમ જ કર્યો હવે, તારો અવાજ સાંભળવા નું ખૂબ મન થયું... મારા વાલા હવે કહી દે ને તને પણ મારી યાદ આવે છે.. હા હવે, એતો આવવાની જ ને.પણ શું કરું યાર . .. વિશાલ હું તને જલદી મળવા આવીશ.. ના ના